Letest News
પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું- એક પડોશી, જે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ સમગ્ર દુનિયામાં આતંકીઓની મદદ કરે છે.

મહારાષ્ટ્રના વાશિમમાં આવેલી હોસ્ટેલમાંથી 229 વિદ્યાર્થી પોઝિટિવ મળ્યા, રાજ્યમાં 126 દિવસ બાદ ફરી વધ્યા 8 હજારથી વધુ કેસ.

ઓવૈસી અમદાવાદ આવીને ખાનપુરની લક્ઝુરિયસ હોટેલમાં AIMIMના જીતેલા ઉમેદવારને મળ્યા, હવે નવી રણનીતિ ઘડશે.

સરગાસણ, કુડાસણમાં ૩૦ દુકાન અને ૨ મોલને સીલ કરાયા
ફાયર એનઓસી વિના ધમધમતુ અટ્રીયા, વીટીસી મેપલ માર્ટ અને બી માર્ટ સીલ
ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી, વાર્ષિક પરિણામ માટે પ્રથમ પરીક્ષા આપવી ફરજીયાત, તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર જ રહેશે.

અમીરગઢ તાલુકાના અંતરિયાળ અને સરહદી વિસ્તારના રબારીયા ગામ નજીક કલેડી નદી પર ચાલતા બ્રિજના કામમાં ગેરરીતિ થતી હોવાની રાવ
આ બ્રિજ પાડોશી રાજ્ય રાજસ્થાન ને જાેડતો માર્ગ છે અને અહીંથી દિવસ રાત દરમિયાન મોટી સંખ્યા માં વાહનોની અવર જવર થતી રહે છે
વલાદ સીટમા ભાજપે સૌથી નાની વયના મહિલા ઉમેદવાર ઉતાર્યા
જિલ્લામા ૨૨ વર્ષના ઉમેદવાર પીટીસી કરી હાલમાં ટીવાયબીએનો અભ્યાસ કરી રહ્યા છે
ભાજપમાં હવે 6 મહાનગરપાલિકાના મેયર નક્કી કરવા પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે; પેનલ બનાવી એનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલાશે, 3 શહેરમાં મહિલા મેયર બનશે.

બિમાર પિતાને દવા આપવાની હોવાથી વહેલી સવારે કડજાેદરાથી ગાંધીનગર તરફ આવવા નિકળ્યા હતા પિતાને કીડની આપી નવજીવન આપનાર યુવાનનુ મોત
ગાંધીનગર વોર્ડ ૩ના પ્રમુખ કડજાેદરા કોંગ્રેસનો પ્રચાર કરી વહેલી સવારે પરત ફરતા હતા
ભાજપને જીતાડવા તનતોડ મહેનત કરતા ડીસાના ધારાસભ્ય
ચાર જ દિવસમાં ૩૦ થી વધુ સભાઓ અને મીટીંગોના સંબોધન તેમજ દરેક વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચારમાં જાેડાયા
સુરત પાલિકામાં AAPને મળેલી જીતથી અરવિંદ કેજરીવાલ ખુશ, ગુજરાતીઓનો આભાર માનને કહ્યું, સ્વચ્છ રાજનીતિની લોકોએ સ્વિકારી.

વડોદરામાં કોંગ્રેસની ભૂંડી હાર થતાં પ્રમુખ સામે કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો, યુવા નેતાઓને શહેર કોંગ્રેસની કમાન સોંપવા માગ ઉઠી.

બે મહિના પહેલા પિતાને કિડની આપી 'જીવતદાન' આપનારા પુત્રનું રોડ અકસ્માતમાં નિધન.

15 વર્ષથી ભારતીય ટીમને ચીઅર કરનાર ફેનનું અનોખું સમર્પણ, બોડી પર 6 કલાકની મહેનતે ચિત્રાવે છે તિરંગો.

એમએસ ધોની કે સુનીલ ગાવસ્કર કોઈના પણ ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર 2.5 દાયકા સુધી પોતાની રીતે પિચ બનાવતા રહ્યા ધીરજ પરસાણા; મોટેરા ખાતેની છેલ્લી ટેસ્ટમાં પિચ તેમણે જ બનાવેલી.

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ મશીન ખરાબ હશે તો ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે, NHAIએ ગાઈડલાઈન જાહેર કરી.

સામના દ્વારા શિવસેનાનો ભાજપ પર આરોપ, કહ્યું- કેન્દ્ર સરકાર મીઠા લીમડાની જેમ રાજ્યપાલનો ઉપયોગ કરે છે.

રાષ્ટ્રપતિ કોવિંદે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું, સરદારનું નામ ભૂસાયું- મોટેરાનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાયું.

રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરવા ભાજપ-કોંગ્રેસની મથામણ, રાજકોટ મનપા ચૂંટણી પૂરી થતાં જિ.પં.ની ચૂંટણીની તૈયારી પુરજોશમાં.