Letest News
રાજ્યમાં બે લાખ રોજગારીની વાતો વચ્ચે ૨૬૩૪ તલાટી મંત્રીની ઘટ
સૌથી વધુ ભાવનગરમાં ૧૬૦, વિપક્ષ નેતાના અમરેલીમાં ૧૫૧, ગાંધીનગરમાં ૪૫ કર્મચારીઓની અછત
વાવોલમાં દારૂ પકડવા ગયેલી પોલીસને હથિયાર મળ્યા
રાયસણથી પકડાયેલા દારૂમાં વધુ જથ્થો વાવોલ પડ્યો હોવાની માહિતી મળી હતી
સેકટર ૫ના જાહેર બગીચાનું રીનોવેશન થતા અંદર પડેલા બાંકડા જાહેરમાં આડેધડ ફેંકી દેવાયા
સ્થાનિક વસાહતીઓ દ્વારા તંત્રની આ કામગીરી સામે ફિટકાર વરસાવી
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હિમંતપુરા ગામની ચૌધરી સમાજની દીકરીએ આંતરરાષ્ટ્રીય ફેન્સીંગમાં સ્થાન મેળવ્યું
રશિયાના કઝાન ખાતે યોજાનાર વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ઝૂંપડપટ્ટીમાં રહેતો પરિવાર રડતો રહ્યો અને ડબ્બાવાળા બકરીઓ ઉઠાવી ગયા ગાંધીનગરના ડેપ્યુટી મેયર રૂ. ૧,૪૦૦ માં બે બકરી છોડાવી
મનપાના ઢોર ઉઠાવવા વાળાને માનવતાના પાઠ ભણાવ્યા
ધાનેરાના રૂણીથી દેઢા જતા માર્ગમાં બનતા કોઝવેમાં ભારે ભ્રષ્ટાચાર
પ્રોટકસન દિવાલના મટરીયલમાં રેતી સાથે ભેળવવામાં આવે છે નદીની માટી
જુનાડીસાની સરકારી જમીન માં થયેલુ દબાણ દૂર કરવા રજૂઆત
કલેકટર દ્વારા ડીસા મામલતદાર(ગ્રામ્ય) ને કાર્યવાહી કરી અહેવાલ મોકલી આપવા તાકીદ
નાયબ મુખ્યમંત્રીએ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની વેક્સિન લીધી
તમામ ૬૦ વર્ષના ધારાસભ્યો પરિવાર સાથે કોરોનાની વેકસીન લઈ લે ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલ
વડોદરા સામૂહિક આપઘાત કેસ : બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું: 'અમારું ઉદાહરણ જોઈ લો; કોઈપણ વ્યક્તિ અમારી જેમ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન ફસાય'
વડોદરા સામૂહિક આપઘાત કેસ : બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું: 'અમારું ઉદાહરણ જોઈ લો; કોઈપણ વ્યક્તિ અમારી જેમ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન ફસાય'
દલાઈ લામાએ કોરોના વેક્સિન લીધી, મહારાષ્ટ્રમાં બેકાબુ થયો કોરોના, એક દિવસમાં 10 હજાર કરતાં વધુ નવા દર્દી વધ્યા.
દલાઈ લામાએ કોરોના વેક્સિન લીધી, મહારાષ્ટ્રમાં બેકાબુ થયો કોરોના, એક દિવસમાં 10 હજાર કરતાં વધુ નવા દર્દી વધ્યા.
ગુજરાતને સુવર્ણકાળ બતાવનાર પાટણનો ૧૨૭૫ મો સ્થાપના દિન
વિશ્વ વિરાસત તરીકે ઓળખાતી અને રાજ્યની ૭૦૦ વર્ષ સુધી પાટનગર રહી ચૂકેલી નગરીનો ભૂતકાળ સુર્વણ શબ્દોમાં અંકિત કરાય તેવો અદભૂત છે
ભારત પ્રથમ દાવમાં 365 રનમાં ઓલઆઉટ, 160 રનની લીડ મળી, પંતની સદી, સુંદર 96 રને અણનમ રહ્યો.
ભારત પ્રથમ દાવમાં 365 રનમાં ઓલઆઉટ, 160 રનની લીડ મળી, પંતની સદી, સુંદર 96 રને અણનમ રહ્યો.
દર વર્ષે વાવેતરમાં વધારો ભીલડી પંથકમાં શક્કરટેટીનું વાવેતર શરૂ
ભીલડી પંથકના ખેતરોમાં શક્કરટેટીના પાળા પથરાયા
શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજાેના પ્રાધ્યાપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયસ ચૂકવાશે
મોદી કેવડિયાની ટેન્ટ સિટી-2 ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં પહોંચ્યા, અઘિકારીઓ સાથે મુલાકાત બાદ સંબોધન કરશે.
મોદી કેવડિયાની ટેન્ટ સિટી-2 ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં પહોંચ્યા, અઘિકારીઓ સાથે મુલાકાત બાદ સંબોધન કરશે.
લોદરા ગામે કોંગ્રેસ દ્વારા ઇવીએમનું બેસણું યોજાયું
લોદરા ગામે કોંગ્રેસની હાર માટે ઇવીએમ મશીનને કારણભૂત માની તેનું બેસણું યોજવામાં આવ્યું હતું
થરાદ નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને છવ્વીસ કરોડ તેતાલીશ લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું
થરાદ વિસ્તારના મફ્ત પ્લોટ નગરપાલિકામાં ચડાવવા સુમિત્રાબેન દવે એ સામાન્ય સભામાં માંગણી કરી
ધાનેરા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
ભાજપના લોકોને સત્તા મેળવવા માટે હેરાનગતિ કરવામાં આવે છે ઃ પ્રમુખ
જાપાનનો પાર્ક 500 પ્રકારનાં 35 લાખ ફૂલોથી ખીલી ઊઠ્યો.
જાપાનનો પાર્ક 500 પ્રકારનાં 35 લાખ ફૂલોથી ખીલી ઊઠ્યો.