Letest News
કોરોના રસીકરણ બીજાે તબક્કો સરકારીમાં મફત-ખાનગી હોસ્પિ.માં રસીના ૨૫૦ રૂપિયા ચૂકવવા પડશે
રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પહેલી માર્ચથી નાગરિકોને વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ થશે ઃ સરકાર માન્ય ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન અપાશે
અમીરગઢના ઉપલાઘોડા ગામેથી બંદુક તેમજ બંદુક બનાવવાની સામગ્રી ઝડપાઈ
મકાનમાંથી ભાગી છૂટેલા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ફાગણ ફોર્યો વન વગડે ને મહોરી આ વસંત હૈયે સખી..! અરવલ્લીની ગિરી કંદરાઓમાં કેસૂડો ખીલી ઉઠ્યો
કેટલીક ધાર્મિક ક્રિયાઓ અને અનેક રોગોમાં આયુર્વેદ તરીકે તેને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે
ભારતીય ફાસ્ટર જસપ્રીત બુમરાહે અંગત કારણોસર BCCIને ચોથી ટેસ્ટમાંથી રિલીઝ કરવાનું કહ્યું, અન્ય કોઈ રિપ્લેસમેન્ટ એડ કરાશે નહીં.

રવીના ટંડનની દીકરી રશાએ તાઈક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો, સર્ટિફિકેટ શેર કરતાં એક્ટ્રે્સે લખ્યું- તારા પર ગર્વ છે.

રાજકોટમાં વેસ્ટર્ન રેલવેના કર્મીઓનું આંદોલન બન્યું ઉગ્ર, RPF પોલીસે મહિલા રેલ કર્મીને ધક્કો મારતા યુનિયન લીડર ભડક્યા, RPF પોલીસને કહ્યું, યુ ડફર, ધક્કો મારવાનો અધિકાર તમને કોણે આપ્યો'

મરઘાએ 45 વર્ષીય વ્યક્તિ પર હુમલો કરતા તેનું મૃત્યુ થયું, પોલીસે મરઘાની ધરપકડ કરી, અને તેને કોર્ટમાં રજૂ કરશે.

22 વર્ષ પછી અજય દેવગન સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે, ‘ગંગુભાઈ કાઠિયાવાડી’માં આલિયાનો મેન્ટર બનશે.

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, હવે ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝ રૂ. 250માં મળશે.

રાહુલના નોર્થ-સાઉથવાળા નિવેદનથી નારાજ કોંગ્રેસના G-23 નેતા આજે જમ્મુમાં મળશે, ગાંધી પરિવારને આપી શકે છે આકરો સંદેશ.

જિલેટિન બનાવનાર કંપનીના માલિકની પૂછપરછમાં નવા ખુલાસા થયા, પોલીસ સ્કોર્પિયોના માલિક સુધી પહોંચી.

મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 67 હજારને પાર, આ છેલ્લા 15 દિવસમાં બે ગણા થયા; કેરળને પણ પાછળ ધકેલ્યું.

એક્ટ્રેસે કહ્યું, ‘કેટરિના કેફ સાથેની સરખામણીએ મારું કરિયર ખરાબ કરી દીધું, 50 કિલો વજન ઘટાડ્યા પછી પણ ટ્રોલ થઈ’

કોરોના પર સૌથી પહેલા કાબૂ મેળવનાર ચીન પણ ભારતની વેક્સિન ડિપ્લોમેસીમાં હાર્યું.

રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-ગોંડલ હાઇવે પર ધમધમે છે નકલી બાયોડીઝલના ગેરકાયદે પંપ, નેતાઓ, મોટા માથાં, પોલીસ-કલેક્ટરની મીઠી નજરની ચર્ચા.

"એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" બોલી હસતાં હસતાં યુવતીએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો.

હજારો લોકોને મનરેગા યોજના હેઠળ કામ અપાવવા મહેનત કરતો થલવાડાનો યુવાન
લોકોને મનરેગાની કામગીરીની જરૂરી માહિતી આપી સરકારની યોજનાનો લાભ મેળવવા લોકોને ગામડે ગામડે જઈ આપી રહ્યા છે સમજણ
વેપારી સંગઠનો દ્વારા ભારત બંધને થરાદ તાલુકામાં ફિયાસ્કો
થરાદ શહેરના તમામ એસોસિએશનના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતા
ડીસા શહેરમાં અનેક વિકાસ કામો થયાં છે ઃ શશીકાંત પંડ્યા
વિકાસની ગતિ ચાલુ રહેશે અને શહેરની વધુ પ્રગતિ થશે