જો હવે આ ભૂલ નહીં થવા દઇએ તો ગુજરાતમાં ક્યારેય નહીં સર્જાય જળસંકટ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-07-22 16:24:18
- Views : 476
- Modified Date : 2019-07-22 16:34:54
પરંતુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, ચોમાસામાં આટલો વરસાદ પડે છે. નદીઓ બેઢોરે વહી જાય છે.. જો તે જળનો સંગ્રહ કરવામાં આવે તો જળસંકટની સમસ્યામાંથી ઉગરી શકીએ છીએ. કદાચ તમને વિચાર આવ્યો પણ હશે તો તકનીકના અભાવે માંડી વાડ્યું હશે. પરંતુ આજે વીટીવી જળ-જીવનના મુલ્યને સમજતા એક ખાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે તમારી જળસંકટની સમસ્યાને હંમેશ માટે દૂર કરી શકે છે.
પાણી માટેનો કકળાટઆ વાસ્તવિકતા છે. આ હકીકતછે. આ કઠણાઈછે. આ બેદરકારી છે. આ ગુજરાતના એક-એક નાગરીકની બેજવાબદારીનું પરિણામ છે. જોકે અંદાજ તો આવી જ ગયો હશે કો, આપણે ચોમાસા અને ઉનાળાની વાત કરીએ છીએ. એક તરફ ભરપુર વરસાદ પડે છે. ત્યારે ખુશ થઈએ છીએ. જ્યારે બીજી તરફ ઉનાળો આવે એટલે પાણી માટે કકળાટ કરી મુકીએ છીએ.પરંતુ શું તમે જાણો છો કે , દર ઉનાળે પાણી માટે કકળાટ પાણી માટે આંદોલનો. પાણી માટે ચીમકીઓ ઉચ્ચારીએ તેટલું જ ધ્યાન પાણીના સંગ્રહમાં આપીએ તો આ બધ્ધિ તકલીફો દૂર થઈ શકોછે. જાણતા હશો તો પણ આળશું બની ગયા છો કે, એટલે કદાચ દૂર ભાગી રહ્યા છો કે અથવા તો વારસાને ભૂલી ગયા છો કે તમને આજે વીટીવી તમારી દરેક ભૂલ બતાવશે અને પાણીના સંગ્રહ માટે તકનીક પણ બતાવશે.
ક્યાં પડ્યો કેટલો વરસાદ
તમને એવો સવાલ થતો હશે કે, તૈયાર જમવાની વાતો કરો છો કે પણ ભૂલ તો નથી બતાવી રહ્યા. એ પણ બતાવીશું પરંતુ તે પહેલા જરા રાજ્યમાં પડતા વરસાદના આંકડા તો જુઓ તમારી આંખો ઉઘડી જશે. જિલ્લા પ્રમાણે નજર કરીએ તો સૌથી વધુ ડાંગમાં 93 ઈંચ, અને વલસાડમાં 88 ઈંચ વરસાદ પડેછે. આ સિવાય નવસારીમાં 71 ઈંચ, સુરતમાં 54 ઈંચ, નર્મદામાં 41 ઈંચ, સુરેન્દ્રનગરમાં 22 ઈંચ, રાજકોટમાં 26 ઈંચ, મોરબીમાં 20 ઈંચ, જામનગરમાં 25 ઈંચ, દ્વારકામાં 25 ઈંચ, ગીર સોમનાથમાં 37 ઈંચ, અમરેલીમાં 25 ઈંચ પાટણમાં 23 ઈંચ, બનાસકાંઠામાં 25 ઈંચ, મહેસાણામાં 29 ઈંચ, સાબરકાંઠામાં 34 ઈંચ, અરવલ્લીમાં 34 ઈંચ, અમદાવાદમાં 28 ઈંચ, ખેડામાં 33 ઈંચ, વડોદરામાં 35 ઈંચ, છોટાઉદેપુરમાં 40 ઈંચ પંચમહાલમાં 36 ઈંચ જેટલો વરસાદ પડેછે.. એટલે કે, રાજ્યના તમામ જિલ્લામાં સરેસાર 20 ઈંચ ઉપર વરસાદ પડે છે. છતાં ઉનાળો આવે એટલે માટલા ફૂટવા માંડેછે. ડેમોના તળિયા દેખાઈ જાયછે. પાણી માટે સરકારને ચીમકીઓ આપવા માંડીએ છીએ. આ જ છે તમારી સૌથી મોટી અને પહેલી ભૂલ.
શું થઇ આપણાથી ભૂલ
હવે તમને તમારી ભૂલની સાથે-સાથે જળ સંકટમાંથી કોવી રીતે ઉગરી શકીએ તે પણ જણાવીએ. પહેલી ભૂલ ચકલીમાં પાણી આવતા બેફામ પાણી વાપરવાની ટેવ પડી અને ભૂગર્ભ જળ સંગ્રહ ભૂલી ગયા. બીજી ભૂલ ખેડૂતોને નહેરો દ્વારા ભરપૂર પાણી મળવા લાગ્યું. જેના કીરણો ભૂગર્ભજળનો ઉપયોગ અને ભૂગર્ભજળના સંગ્રહનો સંગ્રહ કરવાનું ભૂલી ગયા. ત્રીજી ભૂલ બાપ-દાદાઓએ કુવા તો બનાવ્યા. પરંતુ કુવાને રિચાર્જ કરવાની પરંપરાને આપણે વિસરી ગયા.
ચોથી ભૂલ ચોમાસામાં ભરપુર વરસાદ પડે છે પરંતુ તે વરસાદી પાણીનો સંગ્રહ નથી કરતા. જો આ પાણી કુવામાં સંગ્રહ કરવામાં આવે તો ભૂગર્ભળ જીવીત થાય.. અને ખારા પટમાં પણ ભૂગર્ભપાણી મીઠા બની શકો પાંચમી ભૂલ એ છે કે, નહેરો દ્વારા શિયાળામાં ભરપૂર પાણી મળવા લાગ્યું તો. ખેડૂતો ભૂગર્ભજળનો ઉપયોગ કરવાની પદ્ધતિ જ ભૂલી ગયા. જ્યારે છઠ્ઠી ભૂલ એ છે કે, સરકાર પણ શિયાળામાં પિયત માટે પાણી આપી ડેમો ખાલી ખમ કરી નાંખેછે. જો આ પાણી શિયાળાની જગ્યાએ ઉનાળામાં આપે તો ભૂગર્ભજળ પણ ઉંચા આવે અને તેની સાથે-સાથે પાણીની સમસ્યાનું પણ નિવારણ મળી શકો.
નદીઓમાં ઘોડાપૂર પણ આવે
સાતમી ભૂલ કે વરસાદ ધોધમાર પડે છે. નદીઓમાં ઘોડાપૂર પણ આવેછે. પરંતુ તે બધું પાણી દરિયામાં વહી જાયછે. જેને આપણે સંગ્રહ કરતા નથી. પરંતુ જો આ પાણીનો ચેકડેમો કે, તળાવો દ્વારા સંગ્રહ કરવામાં આવે તો મહિનાઓ સુધી ભૂગર્ભજળમાં ઘટાડો ન થાય અને પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકીય. આવી તો અનેક ભૂલો આપણે કરીએ છીએ. જેની સામે તે ભૂલોને સુધીરી પણ શકીએ છીએ.
પાણીની કિંમત જાણો
પરંતુ આ માટે જાતે સામાન્ય નાગરીકથી માંડી ખેડૂતોએ આગળ આવવું પડશે. વીટીવી તો આપને જાગૃત કરવા માટે હંમેશ પહેલા હશે. પરંતુ જ્યાં સુધી દરેક નાગરીકથી માંડી ખેડૂત અને પાયાનો વ્યક્તિ પાણીની કિંમત નહીં સમજે ત્યાં સુધી જળસંકટ દૂર નહીં થાય. પરંતુ સતત વધતું જ જશે. ત્યારે આશા રાખીએ કે, વીટીવીનો આ અહેવાલ જે પણ નાગરીકો નિહાળશે તે પોતે તો પાણીની કિંમત સમજશે જ. પરંતુ અન્ય 10 લોકો સુધી પણ સંદેશ પહોંચાડશે. જેથી જળસંકટ દૂર કરવાની દિશામાં આ ઝુંબેશને સફળતા મળે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 127
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 129
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 97
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 97
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 99
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 82
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 88
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 89
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 70
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 73
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 88
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 92
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 94
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 93
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 115
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 145
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 92
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 66
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 80
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 74
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 75
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 105
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 64
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 68
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 62
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 93
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 60
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 96
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 70
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 545
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 185
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 80
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 138
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 83



