ભારતીય વીમા કંપનીઓનો વીમો પાકી ગયો, ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં 74% સુધી વિદેશી રોકાણને મંજૂરી.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-01 14:24:52
- Views : 416
- Modified Date : 2021-02-01 14:24:52
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી કે હવે વીમા ક્ષેત્રમાં 74 ટકા સુધી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ(FDI) થઈ શકશે. પહેલા અહીં માત્ર 49 ટકા સુધીની પરવાનગી હતી. આ સિવાય રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્ટાર્ટ અપ કંપનીઓ માટે જાહેરાત કરી. આ અંતર્ગત લગભગ એક ટકા કંપનીઓને કોઈ પણ પ્રકારની રોકટોક વગર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ગત વર્ષે 2020-21ના બજેટ ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકાર ઈન્શ્યોરન્સ અને પેન્શન સેક્ટરમાં એફડીઆઈની સીમા વધારી શકે છે. ઈન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ઈરાડાએ પણ ઈન્શ્યોરન્સ સેકટરમાં એફડીઆઈની સીમા 74 ટકા કરવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર થઈ ગઈ છે. કુલ 1.10 લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવેને આપવામાં આવ્યું છે. ભારતીય રેલવે સિવાય મેટ્રો, સિટી બસ સેવાને વધારવા પર ફોકસ કરવામાં આવશે. તેના માટે 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. હવે મેટ્રો લાઈટને લાવવા પર ફોકસ કરાઈ રહ્યો છે. કોચી, બેંગલુરું, ચેન્નાઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર તરફથી આત્મનિર્ભર ભારત પેકેજની ઘણી યોજનાઓ કોરોના કાળમાં દેશમાં લાવવામાં આવી. જેથી અર્થવ્યવસ્થાની ગતિ આગળ વધારી શકાય. સીતારમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત પેકેજમાં કુલ 27.1 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી છે. આ તમામ પાંચ મિની બજેટ સમાન હતી.નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વખતે બજેટ ડિજિટલ બજેટ છે, તે એવા સમયે આવી રહ્યું છે જ્યારે દેશની જીડીપી સતત બે વખત માઈનસમાં ગઈ છે, જોકે ગ્લોબલ ઈકોનોમિની સાથે પણ આવું જ થયું છે. વર્ષ 2021 ઔતિહાસિક વર્ષ થવા જઈ રહ્યું છે.
Related News
માર્કેટને ફળ્યા મહાદેવ! શ્રાવણનાં પહેલા સોમવારે શેરબજારમાં તેજી,...
- by B.K.NEWS DAINIK
- August 1, 2022, 11:49 am
- 284
નવા ખેલાડીઓ ભારતને રશિયન ઓઇલ સપ્લાય કરવા મેદાનમાં ઉતર્યા, ‘મોટા...
- by B.K.NEWS DAINIK
- July 29, 2022, 3:31 pm
- 324
19 જ દિવસમાં સરકારનો યુ-ટર્ન: પેટ્રોલ-ડીઝલ પરથી હટાવાયો Windfall Tax, જાણો કોને થશે...
- by B.K.NEWS DAINIK
- July 20, 2022, 10:54 am
- 336
મોદી સરકારે Work From Home માટે નવા નિયમોની કરી જાહેરાત, એક વર્ષ સુધી કરી શકાશે કામ,...
- by B.K.NEWS DAINIK
- July 20, 2022, 10:48 am
- 281
દેશમાં ઈંધણનું સંકટ : અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની અછતના...
- by B.K.NEWS DAINIK
- June 16, 2022, 12:03 pm
- 264
દેશમાં ટૂંક સમયમાં આવશે 5G: કેબિનેટે સ્પેક્ટ્રમ હરાજીને આપી મંજૂરી, 4G 10 કરતા...
- by B.K.NEWS DAINIK
- June 15, 2022, 12:17 pm
- 253
ઝટકો : રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો, ઇતિહાસમાં પહેલી વખત ડોલરની સામે 78 થી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 11:06 am
- 268
શેરબજારમાં રોકાણકારો ખાસ ચેતી જાજો : વોરેન બફેટે કરી એવી ભવિષ્યવાણી,...
- by B.K.NEWS DAINIK
- June 10, 2022, 5:23 pm
- 359
લોન મોંઘી થશે : રેપો રેટ 0.50% વધીને 4.90% થયો; 20 વર્ષ માટેની 10 લાખની હોમ લોન પર લગભગ 300...
- by B.K.NEWS DAINIK
- June 8, 2022, 12:15 pm
- 306
જૂનની શરૂઆત થતાં જ થયા 5 મોટા બદલાવ: ઈન્શ્યૉરન્સથી લઈને EMI સુધી, જુઓ શું...
- by B.K.NEWS DAINIK
- June 1, 2022, 12:15 pm
- 294
ગ્રાહકોનું હિત ! શોપિંગ વેબસાઈટ્સ પર ફેક રિવ્યૂ લખનારની હવે ખૈર નહીં, સરકાર...
- by B.K.NEWS DAINIK
- May 28, 2022, 5:05 pm
- 293
સરકારે નાના વેપારીઓને આપી મોટી રાહત, જૂન સુધી રિટર્ન ફાઈલ કરવામાં મોડુ થશે...
- by B.K.NEWS DAINIK
- May 27, 2022, 3:35 pm
- 280
અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં તેજીના સંકેત, સેન્સેક્સ 300...
- by B.K.NEWS DAINIK
- May 23, 2022, 11:12 am
- 283
માર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના અબજો...
- by B.K.NEWS DAINIK
- May 19, 2022, 11:20 am
- 266
જનતા પર ફરી મોંઘવારીનો માર : દેશમાં રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો;...
- by B.K.NEWS DAINIK
- May 19, 2022, 11:09 am
- 283
ભારતે તાત્કાલિક ઘઉંની નિકાસ પર લગાવી રોક, જાણો કેમ મોદી સરકારે લીધો આવો...
- by B.K.NEWS DAINIK
- May 14, 2022, 11:25 am
- 329
ભારતીય અર્થતંત્ર : સ્ટોક માર્કેટથી લઈ ક્રીપ્ટોકરન્સી સુધી બધે જ રૂપિયાનું...
- by B.K.NEWS DAINIK
- May 14, 2022, 11:20 am
- 392
HDFC બાદ હવે સરકારી બેંકનો ગ્રાહકોને ઝટકો, આવતીકાલથી લાગૂ થશે આ...
- by B.K.NEWS DAINIK
- May 11, 2022, 12:48 pm
- 637
મોટો ધબડકો: પહેલી વાર ડોલરની સામે રૂપિયો રેકોર્ડ સ્તરે નબળો પડ્યો, 77.17ની...
- by B.K.NEWS DAINIK
- May 9, 2022, 1:15 pm
- 307
SOU બન્યું દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર, જાણો દરરોજ કેટલા...
- by B.K.NEWS DAINIK
- May 8, 2022, 4:25 pm
- 266
સામાન્ય માણસને રડાવશે આ મોંઘવારી, આજથી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50...
- by B.K.NEWS DAINIK
- May 7, 2022, 10:52 am
- 316
શેર માર્કેટ કડડભૂસ: સેન્સેક્સ 850 પોઈન્ટ તૂટતાં અબજો રૂપિયા 'સ્વાહા', નિફ્ટી...
- by B.K.NEWS DAINIK
- May 6, 2022, 11:04 am
- 268
દીકરીના લગ્ન-ભણતર માટે સરકારની બે મોટી યોજના, જાણો તમારા માટે કઈ વધારે...
- by B.K.NEWS DAINIK
- May 5, 2022, 1:50 pm
- 375
ઇલોન મસ્કની જાહેરાત:ટ્વિટર વાપરવા માટે જલ્દી જ ચૂકવવાં પડશે પૈસા, જાણો કયા...
- by B.K.NEWS DAINIK
- May 4, 2022, 1:24 pm
- 282
LIC IPO : એક જ કલાકમાં 16.2 કરોડ શેરમાંથી 4 કરોડથી વધુ પર બોલી લાગી, LIC...
- by B.K.NEWS DAINIK
- May 4, 2022, 1:04 pm
- 320
મોંઘવારી : સિંગતેલના ભાવમાં ફરી ઝીંકાયો વધારો, જાણો 15 કિલો ડબ્બાનો નવો...
- by B.K.NEWS DAINIK
- April 30, 2022, 2:13 pm
- 425
1 એપ્રિલથી લાગૂ થશે ઇન્કમટેક્સને લઇને નવા નિયમો, જાણો શું બદલાઇ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 2:23 pm
- 628
ભારતમાં પ્રતિબંધના અહેવાલથી સર્વોચ્ચ સપાટીએ પહોચેલો BITCOINનો ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 16, 2021, 11:27 am
- 493
ગુજરાત માં સોના ના ભાવ ઘટ્યા, મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરવા સુરત...
- by B.K.NEWS DAINIK
- March 15, 2021, 3:35 pm
- 1294
18 રૂપિયાના આ શેરની કિંમત 4 મહિનામાં થઈ ગઈ રૂ. 1300, 10 હજારના રોકાણ પર 7.25 લાખ...
- by B.K.NEWS DAINIK
- March 12, 2021, 12:03 pm
- 821
2021ના જૂન મહિના પછી ઓલાનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થઈ શકે છે, 240 કિમી...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 5:01 pm
- 440
રોયલ એનફિલ્ડે ફરીથી તેના સૌથી સસ્તાં મોડેલ ‘બુલેટ 350’ની કિંમત વધારી, જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 1:33 pm
- 1061
વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ 786 અંક ઘટી 50,103 પર પહોંચ્યો; મારુતિ...
- by B.K.NEWS DAINIK
- February 22, 2021, 12:39 pm
- 388
વેપારીઓને ઓછા ખર્ચે ડિજિટલ પેમેન્ટની સુવિધા મળશે, નાના શહેરો પર વધુ ધ્યાન...
- by B.K.NEWS DAINIK
- February 21, 2021, 1:12 pm
- 355
નાણામંત્રીએ લોકસભામાં બે વખત જમાઈ શબ્દ ઉચ્ચાર્યો; કહ્યું- એક પાર્ટીના બે...
- by B.K.NEWS DAINIK
- February 13, 2021, 1:21 pm
- 343
ગુજરાતમાં ભાવનગરમાં સૌથી વધુ 87 રૂપિયા ભાવ થવા આવ્યો, અમદાવાદ ત્રીજા નંબરે;...
- by B.K.NEWS DAINIK
- February 13, 2021, 12:49 pm
- 375
RBIએ રેપો રેટ 4% યથાવત્ રાખ્યો, હોમ-ઓટો લોન સસ્તી નહીં થાય; 2021-22 માટે GDPમાં 10.5%ના...
- by B.K.NEWS DAINIK
- February 5, 2021, 12:19 pm
- 337
બજેટની બજાર પર પોઝિટિવ અસર, 12 દિવસમાં સેન્સેક્સ બીજી વખત 50 હજારને...
- by B.K.NEWS DAINIK
- February 2, 2021, 11:49 am
- 351
બજેટના દિવસે સેન્સેક્સમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો, ઈન્ડેક્સ 2314 પર...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 4:23 pm
- 376
પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડિઝલ પર 4 રૂપિયા એગ્રી સેસનો પ્રસ્તાવ, ઈન્સ્યોરન્સ...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 2:31 pm
- 453
ભારતીય વીમા કંપનીઓનો વીમો પાકી ગયો, ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં 74% સુધી વિદેશી...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 2:24 pm
- 416
બજેટથી બજારમાં ઉત્સાહ, સેન્સેક્સ 2060 અંક વધ્યો; ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્કના...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 2:19 pm
- 340
સેન્સેક્સ 950 અંક વધી 47,235ના સ્તરે પહોંચ્યો, બેન્કિંગ શેરમાં તેજી; સ્ક્રેપેજ...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 12:11 pm
- 378



