લોન મોંઘી થશે : રેપો રેટ 0.50% વધીને 4.90% થયો; 20 વર્ષ માટેની 10 લાખની હોમ લોન પર લગભગ 300 રૂપિયા EMI વધશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-08 12:15:45
- Views : 306
- Modified Date : 2022-06-08 12:15:45
લોન મોંઘી થશે : રેપો રેટ 0.50% વધીને 4.90% થયો; 20 વર્ષ માટેની 10 લાખની હોમ લોન પર લગભગ 300 રૂપિયા EMI વધશે
વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેન્કે ફરી રેટમાં વધારો કર્યો છે. એને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યો છે, એટલે કે તમારી લોન મોંઘી થશે અને તમારે વધુ EMI ચૂકવવો પડશે. વ્યાજદર પર નિર્ણય માટે 6 જૂનથી મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ ચાલી રહી હતી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરમાં વધારાના નિર્ણયની માહિતી આપી છે.
અર્થશાસ્ત્રીઓએ રેપો
રેટમાં વધારાનું અનુમાન કર્યું હતું
બ્લૂમબર્ગના
સર્વેમાં સામેલ 41માંથી 17
અર્થશાસ્ત્રીએ રેપો રેટ 0.50 ટકાથી વધીને 4.9 ટકા થવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે
કે RBI રેપો રેટને ધીરે-ધીરે પ્રી-કોવિડ લેવલ 5.15 ટકાથી ઉપર લઈ જશે.
મોનિટરી
પોલિસીની મીટિંગ દર બે મહિને થાય છે. અગાઉ RBIએ 2 અને 3
મેએ ઈમર્જન્સી મીટિંગ બોલાવીને
રેપો રેટને 4 ટકાથી વધારીને 4.40
ટકા કર્યો હતો. 22
મે 2020 પછી રેપો રેટમાં આ ફેરફાર થયો હતો. આ નાણાકીય વર્ષની પ્રથમ મીટિંગ 6-8 એપ્રિલે થઈ હતી.
રેપો રેટ અને EMIનું કનેક્શન
રેપો
રેટ એ દર હોય છે,
જેની પર RBI
પાસેથી બેન્કોને લોન મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દરને કહે છે, જેની પર બેન્કોને RBI પૈસા જમા કરવા પર વ્યાજ આપે છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે તો બેન્ક પણ વ્યાજદર ઘટાડે છે, એટલે કે
ગ્રાહકોને મળનારી લોનનો વ્યાજદર ઓછો હોય છે, સાથે જ EMI
પણ ઘટે છે. આ રીતે જ્યારે રેપો રેટમાં
વધારો થાય છે તો વ્યાજદરમાં વધારાને કારણે ગ્રાહક માટે લોન મોંઘી થઈ જાય છે. આવું એટલા માટે થાય છે, કારણ કે કમર્શિયલ બેન્કને કેન્દ્રીય બેન્ક
પાસેથી ઊંચી કિંમતે પૈસા મળે છે,
એટલે તેણે દરને વધારવા મજબૂર થવું પડે છે.
0.50%
રેટ વધવાથી કેટલો
ફરક પડશે?
એને ઉદાહરણથી સમજીએ
માનો
કે સુદર્શન નામના એક વ્યક્તિએ 6.5 ટકાના રેટ પર 20 વર્ષ માટે 10
લાખ
રૂપિયાની હાઉસ લોન લીધી છે. એ લોનનો EMI 7,456 રૂપિયા છે. 20 વર્ષમાં આ
દરથી 7,89,376
રૂપિયાનું વ્યાજ આપવું પડશે, એટલે કે 10 લાખના બદલે કુલ
17,89,376 રૂપિયા તેને ચૂકવવા
પડશે.
સુદર્શને લોન લીધાના એક મહિના પછી RBI રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરે છે. તો એને પગલે બેન્ક પણ 0.50 ટકા વ્યાજદર વધારે છે. હવે જ્યારે સુદર્શનનો એક મિત્ર એ જ બેન્કમાં લોન માટે જાય છે તો બેન્ક તેને 6.5 ટકાની જગ્યાએ 7 ટકા રેટ ઓફ ઈન્ટરસ્ટ ઓફર કરે છે.
આશિષ અને સુદર્શન મિત્રો છે. સુદર્શનનો મિત્ર પણ 10 લાખ રૂપિયાની જ લોન 20 વર્ષ માટે લે છે, જોકે તેનો EMI 7753 રૂપિયા આવે છે, એટલે કે સુદર્શનના EMIથી 297 રૂપિયા વધુ. આ કારણે આશિષના મિત્રએ 20 વર્ષમાં કુલ 18,60,717 રૂપિયા ચૂકવવા પડશે. એ આશિષની રકમથી 71 રૂપિયા વધુ છે.
RBI પર દર વધારવાનું દબાણ
કેન્દ્રીય બેન્કે અગાઉ 4 મેના રોજ રેપો રેટ વધાર્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં દેશ-વિશ્વમાં 4 મોટા ફેરફાર થયા છેઃ 1. ચીનમાં લોકડાઉન ખુલવાથી વિશ્વમાં ક્રુડ, સ્ટીલ જેવી કોમોડિટીની માંગ વધી. 2. આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ક્રુડ બ્રેન્ટ 120 ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયો. 3. બોન્ડ યીલ્ડ 2019 પછી પ્રથમ વખત 7.5 ટકા સુધી પહોંચ્યુ, 8 ટકા સુધી જવાની શક્યતા. 4. બ્રિટન અને યુરો ઝોનમાં મોંઘવારી દર 40 વર્ષના રેકોર્ડ લેવલ 8 ટકાની ઉપર નીકળી ગયો, એવામા વૈશ્વિ ક મોંઘવારી દર વધી ગયો.
મોંઘવારી વધવાથી RBI ચિંતિત
RBIની મોનિટરી પોલીસી
કમિટીની ઈમરજન્સી મીટિંગ એવા સમયે થઈ છે, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રુડથી લઈને મેટલ પ્રાઈસમાં ભારે
ઉતાર-ચઢાવ
જોવા મળી રહ્યો છે. એવામાં સમગ્ર વિશ્વમાં મોંઘવારી મોટી સમસ્યા છે.
મેમાં જાહેર કરવામાં આવેલા આંકડો મુજબ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ(CPI) આધારિત
રિટેલ મોંઘવારી દર એપ્રિલમાં વધીને 7.79% થયો હતો. આ
મોંઘવારીનું 8 વર્ષનું
પીક હતું.
પહેલેથી દર વધવાનું
અનુમાન હતુ
RBI ગવર્નર શક્તિકાંત દાસે એક ચેનલને આપેલા
ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે RBI
આગામી થોડી બેઠકોમાં દરો વધારશે. મેં પોતે પોતાની મિનિટ્સમાં કહ્યું
છે કે મેમાં ઓફ-સાઈકલ મીટિંગના કારણોમાંથી એક એ હતું કે અમે જૂનમાં વધુ
સ્ટ્રોન્ગ
એક્શન ઈચ્છતા નહોતા. તેમણે એ પણ કહ્યું હતું કે રેપો રેટ્સમાં થોડો
વધારો થશે,
જોકે કેટલો થશે તે હાલ હું કહી શકીશ નહિ.
CRRમાં પણ 0.50%નો વધારો કર્યો હતો
મેમાં
થયેલી મીટિંગમાં RBIએ કેશ રિઝર્વ રેશ્યોમાં પણ 0.50% ટકાનો વધારો કર્યો હતો. તેને વધારીને 4.5%
કરવામાં આવ્યો હતો. CRR
એ રકમ હોય છે,
જે બેન્કોને
દરેક સમયે RBIની પાસે રાખવાની હોય છે. એટલે કે સેન્ટ્રલ બેન્ક CRR વધારવાનો
નિર્ણય કરે છે તો બેન્કની પાસે ડિસબર્સલ માટે ઉપલબ્ધ રકમ ઓછી થઈ જાય
છે. CRRનો ઉપયોગ સિસ્ટમમાંથી લિક્વિડિટીને ઘટાડવામાં કરવામાં આવે છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 7
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 19
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 106
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 97
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 102
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 108
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 85
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 73
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 67
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 76
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 53
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 75
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 58
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 59
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 70
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 78
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 66
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 70
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 72
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 51
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 55
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 71
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 64
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 71
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 73
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 98
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 126
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 72
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 71
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 52
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 60
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 60
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 60
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 57
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 90
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 51
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 54
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 49
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 80
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 45
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 73
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 54
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 528
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 168
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 67
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 120
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 70



