લાખણીમાં વરિયાળીની ખેતી કરતા ખેડૂતોને ગત વર્ષની સરખામણી કરતાં ખૂબ નીચા ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-01 18:18:15
  • Views : 628
  • Modified Date : 2020-06-01 18:18:15

કોરોના નામની મહામારી એ વિશ્વ ને પોતાના ભરડામાં લીધું છે ત્યારે ખેડૂતોની વાત કરવામાં આવે તો લોક ડાઉનના કારણે પાક ની યોગ્ય નિકાસ અને સપ્લ્યાય ના થતા પાક પાછળ મળતા ભાવ બિલકુલ નીચા પ્રમાણમાં મળી રહ્યા છે જેથી દેવાદાર ખેડૂતને વધુ દેવાદાર બનવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News