ગુજરાત
Recent News of ગુજરાત
એકો, દુરી, તીરી, ચોગો અને પોલીસે બાતમીના આધારે માર્યો છગ્ગો લો કરો વાત ઃગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ચેરમેનના ભાઈ જુગાર રમતા પકડાયા
આ જુગારકાંડની તીનપત્તિમાં ૩ પત્તાએ આખી બાજી રાતો રાત બદલી દીધીઃ પહેલું પત્તુ ઃ- ભાજપ બીજું પત્તુ ઃ એલ.સી.બી ત્રીજું પત્તુ ઃ સ્થાનિક પોલીસ માલગઢ ગામે એક ફાર્મ હાઉસમાં ચાલી રહયો હતો હાઈ પ્રોફાઇલ જુગાર ભાજપના આગેવાન મગનલાલે પોલીસને દબાણ કર્યા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ ઃ જુગારકાંડમાં ૫૦ લાખ ઉપરનો મુદ્દામાલ ચમત્કારથી સીધો ૫ લાખનો થઈ ગયો - સૂત્રો
ડીસાના જોહરાપુરા ગામે શેઢા કેમ ખેડી નાખો છો કહી હુમલો
ડીસાના જોહરાપુરા ગામે શેઢા કેમ ખેડી નાખો છો કહી હુમલો
ડીસાના વાસડા ગામેથી બાઈક ચોરાતાં ફરિયાદ
ડીસાના વાસડા ગામેથી બાઈક ચોરાતાં ફરિયાદ
ડીસામાં કાપડના વેપારીની પત્નીએ બહેન સાથે મળી પતિનું અપહરણ કરી 50 લાખની ખંડણી માગી
ડીસામાં કાપડના વેપારીની પત્નીએ બહેન સાથે મળી પતિનું અપહરણ કરી 50 લાખની ખંડણી માગી
ડીસાના માલગઢ-પરબડી રોડ પર પાણી ભરાતાં રાહદારીઓ-વાહન ચાલકો ત્રસ્ત
ડીસાના માલગઢ-પરબડી રોડ પર પાણી ભરાતાં રાહદારીઓ-વાહન ચાલકો ત્રસ્ત
પાલનપુર જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ, કુલ કેસ 939
પાલનપુર જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ, કુલ કેસ 939
પાલનપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
પાલનપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
રાણકપુર નજીક નેશનલ હાઇવે પર ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું
રાણકપુર નજીક નેશનલ હાઇવે પર ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું
સેવાયજ્ઞ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરાયું
સેવાયજ્ઞ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરાયું
પાતાળેશ્વર મહાદેવમાં શિવલિંગને રૂ. 3.1 લાખની ચલણી નોટોનો શણગાર
પાતાળેશ્વર મહાદેવમાં શિવલિંગને રૂ. 3.1 લાખની ચલણી નોટોનો શણગાર
રાહ-લખાપુરા રોડ પર વરસાદી પાણી ભરાતાં હાલાકી
રાહ-લખાપુરા રોડ પર વરસાદી પાણી ભરાતાં હાલાકી
ધાનેરાથી સોતવાડા-સામરવાડાના ડાયવર્ઝન રસ્તાથી રાહદારી પરેશાન
ધાનેરાથી સોતવાડા-સામરવાડાના ડાયવર્ઝન રસ્તાથી રાહદારી પરેશાન
યાત્રાધામ ઢીમા ભોરોલ સાયફન બાંધી રોડ પર આર.સી.સી.કામ અધૂરું
અધૂરી કામગીરીને પગલે ચોમાસામાં વાહનચાલકો પડી જાય છે
વાલપુરામાં ચોમાસા સમયે વર્ષોથી ભરાતા વરસાદી પાણીનો નિકાલ ક્યારે ?
પશુ પાલકોને દૂધ ભરાવવા ડેરીએ જવા માટે પાણીમાં ચાલવા મજબુર થવું પડે છે
અરવલ્લીની ગિરીમાળામાં બિરાજતા વિશ્વેશ્વર મહાદેવ, પ્રકૃતિનાં ખોળે પાંડવકાળનું ઐતિહાસિક મંદિર
પાંડવ કાલીન વિશ્વેશ્વર મહાદેવનું ખૂબ જ મહત્વ છે તેમાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો ઘસારો રહે છે
ગઢ પોલીસ દ્વારા માસ્કના જાહેરનામાના સમયગાળા દરમિયાન ૨૪૨૨ લોકોને દંડ આપી ૫ લાખ ૨૭ હજાર છસોની રકમનો દંડ વસુલ્યો
પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકે કલેકટરના જાહેરનામાને લઈને માસ્ક વગર ફરતાં લોકોનેે દંડ આપીને મોટી માત્રામાં દંડની રકમ વસુલી હતી
ગાંધીનગરમાં નિસર્ગ સેન્ટરનાં વૃક્ષારોપણમાં અસામાજિક તત્વોની તોડફોડ
અસામાજીક તત્વો દ્વારા ૨૦ જેટલા લીમડાના છોડના ડાળા તોડીને ફેકી દઇ ભારે નુકશાન કરેલ છે
હવે... પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે વડાવળ સ્ટ્રીટલાઈટ કૌભાંડ ઃ નાણાંકીય નિયમોનો ભંગ, તપાસમાં ખુલ્યું
જિલ્લા વિકાસ અધિકારીને ડીસા ટીડીઓએ તપાસ અહેવાલ મોકલ્યો
વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી
વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી


