સેવાયજ્ઞ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 13:07:37
  • Views : 396
  • Modified Date : 2020-08-13 13:07:37

    સેવાયજ્ઞ ફાઉન્ડેશન દ્વારા 1 હજાર વૃક્ષારોપણના સંકલ્પ સાથે રોપાને અલગ-અલગ જગ્યાએ રોપવાની શરૂઆત કાણોદર ગામથી કરી હતી. ફોરેસ્ટ વિભાગની મદદથી અને સરકારના અભિગમ હેઠળ રૂપાલ નર્સરીમાંથી 250 રોપા વિનામૂલ્યે મેળવી કાણોદર ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના પ્રકાશભાઈ ધારવા, દલપતભાઇ ચાવડા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News