ગુજરાત
Recent News of ગુજરાત
પોઝિટિવ કેસનો આંક ૩૩,૯૨૭ પર પહોંચ્યો, કુલ ૩૦,૯૨૫ રિકવર અને મૃત્યુઆંક ૯૮૧ થયા.
પોઝિટિવ કેસનો આંક ૩૩,૯૨૭ પર પહોંચ્યો, કુલ ૩૦,૯૨૫ રિકવર અને મૃત્યુઆંક ૯૮૧ થયા.
સેક્ટર ૨૩માં સોશ્યલ ડીસ્ટન્સ સાથે માતાજીની આરાધના
ગાંધીનગરમાં સેક્ટર ૨૩માં માં અંબાને ભક્તોએ પ્રાર્થના કરી કે, કોરોનાથી સંક્રમિત થયેલા દેશના નાગરિકો ઝડપથી તંદુરરસ્તી પરત મેળવે
ગાંધીનગરમાં પ્રસાદનું વેચાણ ૫૦ ટકા ઘટયું, વેપારીઓને ૨૫ લાખનું નુકસાન
ખાસ પેકિંગમાં પ્રસાદ વેચવાનું આયોજન છતાં માંડવીઓનું આયોજન નહીં કરાતાં ભાવિકોમાં રોષ
અંબાજી મંદિરમાં આસો નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપન વિધિ યોજાઈ
આ વિધિનું અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ઓનલાઇન લાઈવ દર્શન પણ શરૂ કરાયા હતા
ગાંધીનગર જિલ્લામાં ૩૭ કોરોના પોઝીટીવ, શહેરમાં એકનું મોત
ગાંધીનગર શહેરમાં કોરોના કહેર યથાવત રહેતાં નવાં ૧૮ કેસો, ગ્રામ્ય વિસ્તારોમાં ૧૯ નવાં કેસો
રવિવારે વરસાદ પડતાં ખેડૂતોના પાકનું નુકસાન, મગફળી અને કપાસનું નુકસાન થયું હતું.
રવિવારે વરસાદ પડતાં ખેડૂતોના પાકનું નુકસાન, મગફળી અને કપાસનું નુકસાન થયું હતું.
કોરોનામાં સ્વજનના મૃત્યુ બાદ ઘરવાળા ફરક્તા પણ નથી ગાંધીનગરમાં કોરોના દર્દીના સ્મશાનમાં અસ્થિના ઢગલા
ગાંધીનગર સામાજિક સંગઠનોએ નૈતિક ફરજ અદા કરીને અનેક અસ્થિઓનો ધાર્મિક વિધિ પ્રમાણે નિકાલ કર્યો છે
મુકબધીર બાળાને સર્વ સમાજે કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ આપી
સર્વ સમાજના આગેવાનો તેમજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓની હાજરી
FRCના નિયમની જેમ 25 % ફી માફીનો લાભ સ્વતંત્ર પ્રી-પ્રાઇમરી સ્કૂલોને નહિ મળે
FRCના નિયમની જેમ 25 % ફી માફીનો લાભ સ્વતંત્ર પ્રી-પ્રાઇમરી સ્કૂલોને નહિ મળે
વિષુવવૃત્ત પર ઠંડા પાણીના પ્રવાહો શરૂ થતા જીરું, ઘઉં અને રાયડાના પાકને ફાયદો થશે
વિષુવવૃત્ત પર ઠંડા પાણીના પ્રવાહો શરૂ થતા જીરું, ઘઉં અને રાયડાના પાકને ફાયદો થશે
વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં 40 હજાર ખેલૈયાને ડોલાવતા ગાયક અતુલ પુરોહિત ભાવુક થયા, કહ્યું: 'હું તમને ખુબ મિસ કરૂ છું, આજે હોઠ હસે છે પણ હ્રદય રડે છે'
વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં 40 હજાર ખેલૈયાને ડોલાવતા ગાયક અતુલ પુરોહિત ભાવુક થયા, કહ્યું: 'હું તમને ખુબ મિસ કરૂ છું, આજે હોઠ હસે છે પણ હ્રદય રડે છે'
લોધિકા પંથકમાં મોડી રાત્રે 1.5ની તીવ્રતાનો આંચકો, છેલ્લા 24 કલાકમાં જ 3 ભૂકંપ નોંધાયા
લોધિકા પંથકમાં મોડી રાત્રે 1.5ની તીવ્રતાનો આંચકો, છેલ્લા 24 કલાકમાં જ 3 ભૂકંપ નોંધાયા
રાજકોટમાં એક પરિવારે ઘરમાં જ માતાજીને બેસાડીને ઘરમાં જ ગરબા રમ્યા હતા.
રાજકોટમાં એક પરિવારે ઘરમાં જ માતાજીને બેસાડીને ઘરમાં જ ગરબા રમ્યા હતા.
ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક ગાંધીનગરમાં ગુજરાતમાં તેની ૯૧ મી શાખાનું ઉદ્ઘાટન કર્યું
રૂ. ૩ કરોડની ડિપોઝિટ સાથે શાખાની શરૂઆત કરવામાં આવી છે
થરાદ પંથકમાં વરસાદ ઃ ખેડૂતોને નુકસાન
ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભા પાકમાં નુકસાનની ભીતિ
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ કેસ ૧,૧૬૧ અને કુલ ૯ લોકોનાં મૃત્યુ થયા છે.
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ કેસ ૧,૧૬૧ અને કુલ ૯ લોકોનાં મૃત્યુ થયા છે.
મહેસાણા જિલ્લાની કમિટિ બેઠક સંસદ શારદાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ
લોકોના પ્રશ્નોનું અને વિકાસના કામોનું હકારત્મક નિવારણ કરીએ ઃ સાસંદ
પાલનપુર વિકાસ નકશાને લઈને અચાનક બેઠક રદ
પાલનપુર શહેરનો વિકાસ નકશો ૨૦૦૪ માં બન્યો હતો. ત્યારબાદ ૧૬ વર્ષના વિલંબ બાદ પણ વિકાસ નકશો બની શક્યો નથી
રાજ્યમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે બંગાળની ખાડી ઉપરના લો પ્રેશરથી વરસાદની સંભાવના
આગામી પાંચ દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી


