કોરોનામાં સ્વજનના મૃત્યુ બાદ ઘરવાળા ફરક્તા પણ નથી ગાંધીનગરમાં કોરોના દર્દીના સ્મશાનમાં અસ્થિના ઢગલા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-10-19 11:06:49
- Views : 335
- Modified Date : 2020-10-19 11:06:49
ગુજરાતનું કહેવાતું
પાટનગર એવું ગાંધીનગર વર્ષોથી માંગણીથી છલકાતું નગર બન્યું છે. અહીંયા રોજબરોજ રાજ્યમાંથી પોતાના પ્રશ્નો માંગણીઓને લઈને આવતા હોય છે ત્યારે આ નગરના પ્રશ્નો પણ ઓછા નથી, અને માણસો પણ ઓછા નથી, ત્યારે હર હંમેશા માંગણીથી છલકાતું આ નગરમાં કોરોના વાયરસ બાદ લાગણી જેવું રહ્યું નથી. ત્યારે કોરોના એ લોકોને જીવતા તો શીખવાડી દીધું પણ આપણા કોણ પરાયા કોણ. ત્યારે કોરોનામાં હજારોની સંખ્યામાં રાજ્યમાં લોકો મૃત
પામ્યા છે. ગુજરાતના ગાંધીનગરના અંતિમધામમાં અમદાવાદથી લઈને ગાંધીનગર જિલ્લાના મોટાભાગના શહેરો તાલુકાઓમાંથી કોરોનાની જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની બોડીને અંતિમધામ ઇલેક્ટ્રીક મશીનમાં અગ્નિસંસ્કાર કરવામાં છે. ત્યારે આવી ૪૦૦થી વધારે જેટલી બોડી આ અંતિમધામમાં આવી હતી. તેમાંથી માંડ આટલા લોકોના સ્વજનો ૧૦% અસ્થિ લેવા આવ્યા હતા.
માનવતા હવે મરી પરવારી છે. હિંદુ રીતી નામશેષ થવાના આરે હોવાનું પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે કોરોનાકાળની મહામારી વચ્ચે કોણ આપણું અને કોણ પારકું તેની ઓળખ સૌ કોઈને થઈ ગઈ છે ? જે પરિવાર સંબંધોનું મહત્વ શું છે ? એની વાતો બાલ્યાવસ્થામાં શીખવવામાં આવી હતી તેનો પરિવાર પણ સંબંધોનું વિસર્જન કરી નાખ્યું છે. પોતાના સ્વજન પોઝિટિવ હોય ત્યારે સ્વજનની અંતિમ વિધિ સુદ્ધાં કરી શક્યા નથી. જેના દાખલો રાજ્યભરમાં નોંધાયા છે. જે પરિવારમાં એક-બીજા વગર જમવાનું પણ ગળે ઉતરી શકતું ન હોય એવા બાહ્ય ઢોંગનો કોવિડ-૧૯એ
પર્દાફાશ કર્યો છે. હા આ વાત સાચી છે. પ્રેમ, લાગણી, માતા-પિતા, ભાઈ-બહેન,
પુત્ર-પુત્રી આ બધા સંબંધોનું નિકંદન કોરોનામાં જોવા મળ્યું છે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર બાદ મોતને ભેટનાર સ્વજનોને મૃતકના અગ્નિ સંસ્કાર કરવાનો અવસર તો મળ્યો નથી. પણ અંતિમ સંસ્કાર બાદ કેટલાક સ્વજનો મૃતકના અસ્થિ લેવા
પણ કોરોનાની બીકને કારણે સ્મશાન ખાતે આવી શક્યા નથી.
ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં ૪૦૦ મૃતકોના પૈકી ૪૦ સ્વજનો અસ્થિ લઇ ગયા હતા અને ૩૬૦ સ્વજનો સ્મશાનમાં શોધેલા જડયા ન હતા. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને સ્મશાનનાં કર્મીઓએ માનવતાની મહેક પ્રસરાવી કોઈ કમી રાખી નથી. જ્યારે સ્વજનોના કોરોનાનો ફફડાટને લઈને સંબંધોની અસ્થિ ઉડાડી દીધી છે.
કોરોના પેશન્ટના મૃત્યુ બાદ તેમના અગ્નિ સંસ્કાર કર્યા પછી જે અસ્થિ વધે છે. તેમાં કોરોનાના વાયરસ હોતા નથી, તેવી વાત ડોક્ટરો કહી રહ્યા છે. છતાં સ્મશાનમાં મોટાભાગના સ્વજનો અસ્થિક લેવા ન ફરકતા ગાંધીનગર સામાજિક સંગઠનોએ નૈતિક ફરજ અદા કરીને અનેક અસ્થિઓનો ધાર્મિક વિધિ પ્રમાણે નિકાલ કર્યો છે. કોરોનાએ સમાજમાં આટલો ભય પેદા કર્યો છે કે લાગણીના સંબંધો પર પણ
પૂર્ણ વિરામ મુકાતા, સ્વજનના મોત બાદ તેને
પૃથ્વી લોકમાંથી હિન્દુ રીતિ મુજબ મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે પવિત્ર નદીઓના કિનારે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કોરોનાની બીકે આ પ્રથા પણ નામશેષ થઈ છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 158
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 140
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 83
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 121
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



