સેક્ટર ૨૩માં સોશ્યલ ડીસ્ટન્સ સાથે માતાજીની આરાધના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 11:22:09
  • Views : 300
  • Modified Date : 2020-10-19 11:22:09

ગાંધીનગરમાં નવરાત્રીના પાવન પર્વની થયેલી શરૂઆતમાં  કોરોનાના કહેર વચ્ચે સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરતાં સેક્ટર - ૨૩, બી-૧ ટાઈપ, વરદાયીની ચોકના યુવા ગ્રુપ દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે માતાજીની આરાધના તથા આરતી કરી ધન્યતા અનુભવી હતી.
ગાંધીનગરમાં સેક્ટર ૨૩માં માં અંબાને ભક્તોએ પ્રાર્થના કરી કે, કોરોનાથી સંક્રમિત થયેલા દેશના નાગરિકો ઝડપથી તંદુરરસ્તી
પરત મેળવે અને આ કોરોના ને હરાવે. આ સમગ્ર કાર્યક્રમની અદભૂત તૈયારી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઉમંગ બારોટ, ઈન્દ્રજિતસિંહ જાડેજા, નિશિલ રાઠોડ, શ્રેય સોની, ઉમંગ શર્મા, બ્રીજરાજસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, વિશાલસિંહ વિરપુરા, જયવર્ધનસિંહ ચૌહાણ, કર્મરાજસિંહ વાઘેલા, મોન્ટુ સંગાડા, શક્તિસિંહ ચાવડા, ધવલ પુનડીયા, ધ્વનિક પટેલ, ઉમંગ શાહ અને શ્રીજીતસિંહ ઝાલા સહિત ના યુવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા આવ્યો હતો.

Download Our B K News Today App



Related News