ગુજરાત
Recent News of ગુજરાત
પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયા બાદ દિવાળી પછી મંત્રીમંડળના વિસ્તરણની વકી
પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયા બાદ દિવાળી પછી મંત્રીમંડળના વિસ્તરણની વકી
હાથરસમાં યુવતી સાથે દુષ્કર્મ મામલો થરાદ કોંગ્રેસ સમિતી દ્વારા ઉગ્ર વિરોધ સાથે પૂતળાદહન કરાયું
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગીરાજનું પુતળાદહન કરી ઉગ્ર આક્રોશ સાથે થરાદમાં વિરોધ કરવામાં આવ્યો
પિતા-પુત્રે નારોલમાં રેપિડ ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 25 મિનિટ પછી ઈસનપુરમાં કરાવ્યો તો રિપોર્ટ નેગેટિવ
પિતા-પુત્રે નારોલમાં રેપિડ ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 25 મિનિટ પછી ઈસનપુરમાં કરાવ્યો તો રિપોર્ટ નેગેટિવ
હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપને લઇ પાલનપુરમાં વિરોધ પ્રદર્શન
બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી કચેરીમાં જ ધરણાં
મધુર ડેરી ૨૦૨૫ સુધીમાં ૧૫ કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપની બનશે સતત છઠ્ઠી ટર્મ સાથે મધુર ડેરીમાં શંકરસિંહ રાણા ચેમ્પિયન
મધુર ડેરી ૨૦૨૫ સુધીમાં અનેક લક્ષ્યાંક સાથે સિદ્ધિ હાંસલ કરશે ઃ શંકરસિંહ રાણા
ડીસાના મહાકાળી મંદિર પાસે પીકઅપ ડાલાની ટક્કરે બાઈક સવારનું મોત
મોટર સાઇકલ પર સવાર એક ઘાયલ ઃ પીકઅપ ડાલાચાલક ફરાર
ગાંધીનગર ઇન્દ્રોડાની બાબરી, સે.૨૧ નું હનુમાન મંદિર ભારે વિવાદમાં
ભાજપ શાસિત કોર્પોરેશન દ્વારા ચાર મંદિર તોડવાની હરકત બાબતે હિન્દુ સંગઠન લાલઘૂમ
જનસેવા કેન્દ્રોમાં અરજીઓનો 7 દિવસની જગ્યાએ હવે બીજા જ દિવસે નિકાલ કરાશે : કલેક્ટર સાગલે
જનસેવા કેન્દ્રોમાં અરજીઓનો 7 દિવસની જગ્યાએ હવે બીજા જ દિવસે નિકાલ કરાશે : કલેક્ટર સાગલે
UPSCના સૌરાષ્ટ્રના પરિક્ષાર્થીઓ માટે સોમનાથ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે
UPSCના સૌરાષ્ટ્રના પરિક્ષાર્થીઓ માટે સોમનાથ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે
બાપુનગર અને રખિયાલને જોડતા નવા બ્રિજ નીચેથી એક દિવસની નવજાત બાળકી મળી, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ
બાપુનગર અને રખિયાલને જોડતા નવા બ્રિજ નીચેથી એક દિવસની નવજાત બાળકી મળી, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ
લંડન સ્થિત સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે દિવ્ય ત્રિવેદીની નિમણુંક કરાઈ
લંડનના સાંસદ અને સંસ્થાના સ્થાપક સભ્ય વીરેન્દ્ર શર્મા દ્વારા પસંદગી કરાઇ
રાજસ્થાનના જાણીતા બુટલેગર ભરત ડાંગીએ અમદાવાદમાં મોકલેલો દારૂ PCBએ ઝડપ્યો, એકની ધરપકડ
રાજસ્થાનના જાણીતા બુટલેગર ભરત ડાંગીએ અમદાવાદમાં મોકલેલો દારૂ PCBએ ઝડપ્યો, એકની ધરપકડ
ગાંધીનગર સે.૨૧ ખાતે ગંદકી, દબાણો, સાફ-સફાઈના પ્રશ્ને અંજલીબેન ભાજપના એક હોદેદાર પર તાડૂકયા
ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે લાખના બાર હજાર કરીને પાંચ વર્ષમાં તોતિંગ ખોટા ખર્ચાઓ કરીને તિજોરી સફાચટ થઈ રહી છે
છેલ્લા 2 દિવસમાં રાજકોટ જિલ્લામાં 23096 ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન કરાવ્યું, સૌથી વધુ જામકંડોરણામાં 7952 ખેડૂતોનું રજિસ્ટ્રેશન
છેલ્લા 2 દિવસમાં રાજકોટ જિલ્લામાં 23096 ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન કરાવ્યું, સૌથી વધુ જામકંડોરણામાં 7952 ખેડૂતોનું રજિસ્ટ્રેશન
રાજકોટમાં દલિત સમાજના લોકોએ હાથરસમાં ગેંગરેપના આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યાં, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી
રાજકોટમાં દલિત સમાજના લોકોએ હાથરસમાં ગેંગરેપના આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યાં, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી
અંબાજીના સુવર્ણ શિખર માટે સવા કિલો સોનું દાન મળ્યું
રાજકોટના એક માઇભક્તે રૂપિયા ૬૮.૨૦ લાખની કિંમતના સવા કિલો સોનાના બિસ્કીટનું દાન કર્યું હતું
ગેરકાયદેસર માટી ચોરી સામે ભૂસ્તર વિભાગની કાર્યવાહી ડીસાના દામામાં માટી ચોરી ઃ રૂ.૭.૭૦ લાખનો દંડ ફટકારાયો
ગેરકાયદેસર ખનન ચોરી કરતા ભૂસ્તર વિભાગે એક જેસીબી, ચાર ડમ્પર કબજે કર્યા ઃ રૂ. ૧ કરોડના વાહન જપ્ત કરાયા ઃ ભૂમાફિયાઓ હવે નદીના પટ છોડી માટી ચોરી તરફ વળ્યા
વિધાનસભાની પેટાચૂંટણી લડાવી ઝડફિયાને કેબિનેટ મંત્રી પદ આપવા માટે ભાજપના નેતાઓની વ્યૂહરચના, ભાજપમાં આવેલા 4 પૂર્વ MLAની ટિકિટ કપાઈ શકે
વિધાનસભાની પેટાચૂંટણી લડાવી ઝડફિયાને કેબિનેટ મંત્રી પદ આપવા માટે ભાજપના નેતાઓની વ્યૂહરચના, ભાજપમાં આવેલા 4 પૂર્વ MLAની ટિકિટ કપાઈ શકે
બનાસડેરીની ચૂંટણી પ્રક્રિયા સમયે વડગામ તાલુકામાં બનેલી ઘટના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીનો આત્મહત્યાનો પ્રયાસ
ઝેરી પ્રવાહી પી લેતા મંત્રીને પાલનપુર સારવાર અર્થે ખસેડાયા ઃ વોટ માટે મંત્રી ઉપર દબાણ કરાતું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ ઃ વડગામના ઉમેદવાર સામે વોટ માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઃઓડિટમાં રૂ. ૨૦ લાખ ઉપરાંતની ઉચાપત ધ્યાને આવતા મંત્રીને નોટિસ અપાઇ હતી


