ગુજરાત
Recent News of ગુજરાત
વડોદરાના રતનપુર ગામમાં કુદરતી હાજતે ગયેલા પ્રેમિકાના પતિની પ્રેમીએ હત્યા કરી, પુત્રએ કહ્યું: 'માતાના બે વર્ષથી પ્રેમ સંબંધ હતા'

ગાંધી આશ્રમમાં મોદીની 7 મિનિટ, ક્રિમ ઝભ્ભો અને ખાદીના ખેસ પહેરી બાપુને પુષ્પાંજલિ અર્પી, પ્રતિમાને સુતરની આંટી પહેરાવી.

જામનગરના બીના કોઠારીને લોટરી લાગી, સંઘ સાથેનો નાતો અને રામ મંદિરની કામગીરીથી મેયર પદે બિરાજ્યા.

હું મોદીજી માટે યાત્રામાં જોડાયો છું, ખેડૂત આંદોલન અમેરિકાએ શરુ કરાવ્યું છે, જે મોદીને દબાવવા માટેનું આંદોલન છે.

હાથમાં તિરંગો અને વંદેમાતરમના નારા સાથે કોચરબ આશ્રમ પહોંચી દાંડીયાત્રા, પદયાત્રીઓ અહીં આરામ કરીને ભોજન લેશે.

કોંગ્રેસની દાંડીયાત્રામાં પોલીસની હિંસા, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પ્રગતિ આહિર મહિલા PSIના હાથમાંથી છટકીને આગળ વધી.

બનાસકાંઠાના નેશનલ હાઈવે 27 પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો, બે ટ્રક ચાલકોનું ઘટના સ્થળે મોત થયુ.

વડોદરાના સામૂહિક આપઘાત કેસમાં સોની પરિવારને છેતરનારા 2 જ્યોતિષી રાજસ્થાનથી ઝડપાયા, કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ થશે.

'વંદે માતરમ્' ગીતથી ગૂંજી ઉઠ્યું ગાંધી આશ્રમ પરિસર, બોલિવુડ સિંગર જૂબીન અને હરિહરનના જબરજસ્ત પરફોર્મન્સ સાથે કાશ્મીરી નૃત્યની ઝલક.

ગુજરાતમાં ત્રણ વર્ષમાં ઇશ્યૂ થયેલી દારૂની 31499 પરમિટમાંથી ત્રીજા ભાગની અમદાવાદ જિલ્લામાં.

બંધ કરાયેલ રૂ. 86 લાખની જૂની નોટો સાથે મહેસાણાના બે શખ્સો ઝડપાયા.

રાજસ્થાન સરકારે RTPCR ટેસ્ટ ફરજિયાત કરતાં માઉન્ટ આબુ, જેસલમેર, ઉદયપુર, કુંભલગઢ, જોધપુર જતાં 10% ગુજરાતી પર્યટકોનું બુકિંગ રદ.

'જો એન્ટ્રી જ નહોતી આપવી તો આંમત્રણ શું કામ આપ્યું', બહારગામથી આવેલા મહેમાનોને પોલીસે પ્રવેશ ન આપતાં હોબાળો.

સીએમ રૂપાણીનું સંબોધન શરૂ, ગુજરાતની ભૂમિના સપૂત પ્રધાનમંત્રી માર્ગદર્શન આપવા આવ્યા, મોદી થોડીવારમાં બોલશે.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ, હરિહરન-ઝુબિન નોટિયાલે દાંડી યાત્રાના સોંગ્સ પર પર્ફોર્મ કર્યું, મોદી થોડીવારમાં સંબોધન કરશે.

ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસ સાથે PM 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા, સ્ટેજ પર પહોંચ્યા છે.

કોરોનાથી પુત્રના મૃત્યુ બાદ સાસુએ પુત્રવધૂને બીજા લગ્ન કરાવી દીકરીની જેમ વિદાય આપી.

૬૦ વર્ષના વૃદ્ધ જિદ પકડી વીજળીનાં થાંભલા પર ચડ્યા
વૃદ્ધ આત્મહત્યા કરવાના ઈરાદાથી ૧૧૦૦૦ વોલ્ટવાળા વીજળીના થાંભલા પર ચડી ગયો, વૃદ્ધ ૫ બાળકોનો પિતા
રાજકોટના 21માં મેયર તરીકે CMના અંગત અને વકીલ ડો.પ્રદીપ ડવની વરણી, ડે.મેયર તરીકે ડો.દર્શીતા શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ.