ગુજરાત
Recent News of ગુજરાત
આરોગ્યને સેવાના નામે ધંધો બનાવતી ગુજરાતની ખાનગી હોસ્પિટલો અને ડૉક્ટરો પર અંકુશ લાદવા વિધાનસભામાં વિધેયક પસાર.

પોઝિટિવ કેસનો કુલ આંક 28,389 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક 250, કુલ 26,362 દર્દી રિકવર થયા.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતાં 75 ટકા બેડ ભરાઈ ગયા.

ગુજરાતમાં વધતા જતા કેશો વચ્ચે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયા.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ લવ જેહાદનું બિલ ફાડ્યું, પ્રદિપસિંહે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.

અમદાવાદમાં 45 વર્ષથી વધુની વયના લોકોને શહેરમાં 11 કોમ્યુનિટી હોલમાં સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી વેક્સિન અપાશે.

આજથી ગુજરાતમાં પ્રવેશવા RT-PCR નેગેટિવ હોવો ફરજિયાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડરો પર ટેસ્ટ બાદ પ્રવેશ.

વડોદરામાં 15 દિવસમાં કોરોનાના દૈનિક કેસોમાં 5 ગણો વધારો, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5356 બેડ ભરાઇ ગયા, 1059 દર્દી ICUમાં છે.

છેલ્લા બે દિવસમાં સચિવાલયના કુલ 71 અધિકારીઓ અને કર્મચારીઓ સંક્રમિત થયા, સર્કિટ હાઉસમાં 17 નો રીપોર્ટ પોઝિટીવ.

અમદાવાદ IIMમાં વિદ્યાર્થીઓ સાથે હવે કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા, વધુ 32 કેસો નોંધાયા.

પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવો વચ્ચે વાહન ચાલકોને વધુ એક ભાવનો ફટકો
આજથી નેશનલ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્ષમાં વધારો કરાયો
પાલનપુર તાલુકાના કુંભલમેર ગામ ગંદકીમાં ગરકાવ થયું
ગટરનું પાણી રહેણાક વિસ્તારમાં ભરાતા રોગચાળાની ભીતિ
અનલોક 10માં 10.47 લાખનો દંડ વસુલાયો, રાત્રિ કર્ફ્યુમાં મહિલા કોલેજ અંડરબ્રિજ અને કેસરી હિન્દ પુલ જ ખુલ્લો રહેશે.

"નો રીપીટ" થિયરીમાં મોટા બધા ગ્રુપોનો સફાયો
શહેર સંગઠનને સાથે રાખી વિશ્વાસમાં લઈને ઉમેદવારોની પસંદગી થઇ હોવાની ચર્ચા
રાજકોટમાં કોરોનાનું કાળચક્ર ફરતાં દર બે કલાકે 1નું મોત, 24 કલાકમાં 11 દર્દીનાં મોત નીપજ્યાં.

ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં ભાજપમાં ભડકો
ભાજપના કાર્યકર્તાઓનો વોર્ડ નં ૯માં ટિકિટ બાબતે રોષ ભભૂક્યો ઃ સંગઠન મનાવવા લાગ્યું પણ મામલો થાળે પડે તેમ લાગતું નથી
યુપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ હવે લવ જેહાદનો કાયદો અમલી બનશે, આજે વિધાનસભામાં પસાર થશે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર પાલનપુરમાં ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો શુભારંભ
ટ્રાન્સપોર્ટમાં પોરબંદર, કંડલાપોર્ટ અને સિમેન્ટની ફેક્ટરીમાં માલની હેરાફેરીમાં સરળ થશે
ICWAમાં અમદાવાદના ધ્રુમિલ દવેનો ઓલ ઇન્ડિયા ઇન્ટરમીડિયેટમાં 44મો રેન્ક, ફાઇનલમાં પણ અમદાવાદના 112 વિદ્યાર્થીઓ પાસ.