ગુજરાત
Recent News of ગુજરાત
પૂર્વ શહેર ભાજપ પ્રમુખે સેક્ટર ૭ પોલીસ મથકમાં રોફ માર્યો
દાવેદારી કરવા પોલીસ પ્રમાણપત્ર લેવા ગયા હતા, પીઆઇની ચેમ્બર ખોલતા થઇ બબાલ
દૂધનો દાજેલો છાસ ફૂંકી ફૂંકીને પીશે નિરીક્ષકોએ ઉમેદવારોને પૂછ્યું ઃ શું તમને ઓફર કરે તો તમે વેચાઈ નહીં જાઓને ?
૧ થી ૬ વોર્ડમાં કુલ ૧૯૬ લોકોએ બાયોડેટા આપ્યા, નિરીક્ષકોએ ઉમેદવારોની નાડ પારખી
૧૧ વર્ષથી સંતાન સુખની ઝંખના રાખી રહેલા ડીસાના પરિવારમાં એક સાથે ત્રણ બાળકોનો જન્મ
ત્રણેય બાળકો એકદમ તંદુરસ્ત
વીજ કંપની દ્વારા ફિકસ ચાર્જ પેટે કરોડો રૂપિયા વસુલાતા ખેડૂતોમાં રોષ
દર મહિને પ્રતિ હોસપાવર ૨૦ રૂપિયા વસુલાત કરવામાં આવી રહ્યા છે
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મુન્નાભાઈ એમબીબીએસ પાલનપુરના ભાજપના નેતાનો પુત્ર રીચેકીંગમાં થયો ડોકટર
પાટણ યુનિવર્સિટીમાં એમબીબીએસમાં નાપાસ થયેલ ૩ વિદ્યાર્થીને પાસ કરવા મામલો
હોળી-ધૂળેટીને લઇને સરકારના નિર્ણયથી વડોદરાની બજારોમાં મંદીનો માહોલ, પિચકારી અને કલરનો સ્ટોક કર્યો, પણ વેચાણ ન થતાં વેપારીઓ ચિંતિત.

MBBSની વિદ્યાર્થિનીનું ડેટિંગ સાઈટ પર ફેક ID બનાવી ચેટ કરી લોકોને પર્સનલ નંબર આપ્યા, મોડાસાથી આરોપી ઝડપાયો.

અમદાવાદમાં એક કંપનીના માર્કેટિંગ કર્મચારી પાસે રૂપિયા મંગાવ્યા પણ કર્મચારી લાખો રૂપિયા લઈ ફરાર થઈ ગયો.

અમદાવાદમાં હાલ અસારવા સિવિલમાં 236 અને સોલા સિવિલ હોસ્પિટલમાં 59 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે.

સંકટ વચ્ચે રેલવે વિભાગ સતર્ક, મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના થશે કોરોના ટેસ્ટ.

કોરોનાના નવા લક્ષણ: ઝડપી પ્લેટલેટ નુકશાન, સતત પેટમાં દુખાવો, તાવ નહીં: 40 થી વધુ દર્દીઓ દાખલ

સુરતમાં કર્ફ્યૂના કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઉંચકી હોસ્પિટલ તરફ દોડી, સારવાર મળે તે પહેલાં રસ્તામાં જ મોત.

અમદાવાદમાં કોરોનાને કારણે આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ, 8409 વિદ્યાર્થીઓને ગયા વર્ષે લાભ થયો.

રાજકોટના 10 ગામમાં 60 વર્ષથી ઉપરના અને કોમોર્બીડ લોકોમાં 100 ટકા રસીકરણ, 45 વર્ષથી ઉપરના લોકોનું 1 એપ્રિલથી વેક્સિનેશન.

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વધુ સંક્રમણ ફેલાયુ, ચાર દિવસમાં 942 ઘર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં.

કોરોનાના વધતા કેસને લઈ રૂપાણીનું મોટું નિવેદન, હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી.

મોંઘવારીનો માર, ખેડૂતો પરેશાન! ખાતર, ડીઝલ બાદ બિયારણના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો.

અમદાવાદમાં કોરોનાનો ગ્રોથ 1000 ટકાને પાર, એક જ મહિનામાં દૈનિક કેસની સંખ્યા 40થી વધીને 500એ પહોંચી.

ગુજરાતમાં 9 મહિનામાં 274 સરકારી બેંક બ્રાંચ બંધ, પાસબૂક, ચેકબૂક, અકાઉન્ટ નંબર બદલાતા સ્થાનિકોના ધક્કા વધ્યાં.