ગુજરાત
Recent News of ગુજરાત
"હેલો... મૈં આશા બોલ રહી હું", અમદાવાદમાં વૃદ્ધને વાતોમાં ફસાવી હોટલ લઈ જઈ નગ્ન કર્યા, બળાત્કારની ધમકી આપી 13 લાખ માગ્યા.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 72.60 લાખ ઈ મેમો અપાયા, 70.08 કરોડનો દંડ વસૂલાયો, 270 કરોડની વસૂલાત બાકી.

સુરતમાં કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધું, નગ્ન થઈ પોલીસ સાથે મારામારીથી શરમજનક દૃશ્યો સર્જાયાં.

રાજ્યમાં ધુળેટીના દિવસે ડૂબવાની 6 ઘટના, 2 સગીર સહિત 8ના ડૂબી જવાથી મોત, 2 લાપતા.

પતિએ પત્નીના પૂર્વ પ્રેમીને બોલાવી દારૂ પીવડાવી હત્યા કરી, પેટ્રોલ નાખી સળગાવી દફનાવી દીધો હોવાનો ઘટસ્ફોટ.

વ્યારામાં કોવિડ હોસ્પિટલે પરિવારને મૃતદેહ સોંપી દીધો, પૌત્રએ જઈને જોયું તો દાદા બેડ પર આરામ કરતા હતા.

સમગ્ર ભારતમાં હોળી ઉત્સવના પ્રાગટ્યને લઈને અનેકવિધ દંતકથાઓ જોડાયેલી છે. જેમાંથી જ એક છે કામદેવ દહનની કથા !

અમદાવાદમાં મોટી સોસાયટીઓમાં લોકો ભેગા મળી ધુળેટીનો તહેવાર ઉજવશે તો AMC પાણી-ગટર કનેક્શન કાપી નાખશે.

બે દિવસમાં IIM અમદાવાદમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા, 12 દિવસમાં કુલ 45 લોકો કોરોના સંક્રમિત મળ્યા.

બનાસકાંઠા જિલ્લામાં પાણી તળ ઉંડા જતા ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડૂતનું ભગીરથ કાર્ય
ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી સ્વખર્ચે ખેતતલાવડી બનાવવાનો શુભારંભ કરાયો
500 વર્ષ પછી હોળીના દિવસે સર્વસિદ્ધિ-અમૃતસિદ્ધિ યોગનો શુભ સંયોગ, મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં 30 ફૂટની હોળી.

બનાસકાંઠા જિલ્લામાં હોળી ધુળેટીના પર્વની અનોખી ઉજવણી
હોળી ધૂળેટીના તહેવારને લઇ ડીસા માર્કેટયાર્ડ સાત દિવસ સુધી બંધ
સમગ્ર વિશ્વમાં ભારતને પ્રદૂષણ મુક્ત બનાવવા જુના વાહનો પર પ્રતિબંધ કેન્દ્ર સરકારની યોજના સામે બનાસકાંઠામાં વાહન ચાલકોનો વિરોધ
૧ ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં સરકારે વાહન કબાડ પોલિસી જાહેર કરી હતી
અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરમાંથી સ્ટાફની હાજરીમાં કોરોના ટેસ્ટિંગની કિટો ચોરાઈ, શખ્સ રૂમમાં આવ્યો ને થેલીમાં 16 બોક્સ ભરીને ફરાર.

ભરતીઓ શરૂ થતા આંદોલનકારીઓ એકા એક જાગી ગયા
પોલીસ ભરતીના નિયમોમાં વિસંગતતા દુર નહિ કરાય તો ફરીથી આંદોલન કરવાની ચિમકી આપી
ન્યુ ગાંધીનગરમાં સમાવિષ્ટ રાયસણની પ્રમુખ સિગ્નેચર સોસાયટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો
પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશો અકળાઈ ઊઠ્યા અને આખરે જાહેરાત કરી દીધી
આમ આદમી પાર્ટીની યાદી જાહેર કરવામાં માસ્ટર સ્ટોક આપની ૨૩ ઉમેદવારોની યાદી જાહેર
બીજી યાદી ભાજપ કોંગ્રેસના રિસાયેલા ઉમેદવારો પર આધાર ઃ આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપાની ચૂટણીમાં પ્રથમ પગથિયું ભર્યું
હોળી મનાવવા વોટરપાર્કમાં ગયા તો સુપર સ્પ્રેડેર બનશો, પાર્ટીપ્લોટ બંધ થતા અમદાવાદીઓની ધૂળેટી રમવા વોટરપાર્ક જવાની તૈયારી.

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને ડેરીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફરફડાટ
ઇકબાલગઢ અને ડેરી ગામમાં ૧-૧ કસ નોંધાયો