ગુજરાત
Recent News of ગુજરાત
અમદાવાદમાં 130 ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટ્યા, માત્ર 37 વેન્ટિલેટર ઉપલબ્ધ હોવાનો AHNAનો દાવો.

અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ જ બનશે સુપર સ્પ્રેડર, સેનેટાઈઝ કર્યા વિનાની એક જ ખુરશીમાં બેસાડીને 100 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા.

ગુજરાતમાં પણ 11થી 14 એપ્રિલ રસી ઉત્સવ ઉજવવો છે પણ 6 દિવસ ચાલે એટલો 20 લાખ જ વેક્સિનનો સ્ટોક, સરકાર મૂંઝવણમાં.

અત્યારસુધી ક્લાસમાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 3 શિફ્ટમાં 24 કલાકની કામગીરી માથે થોપાઈ.

કોરોના રસીકરણ નિષ્ફળ જવાની સંભાવના, કોરોનાના નવા સ્ટ્રેનમાં બદલાયા છે લક્ષણો.

કોરોના વાઇરસ: 24 કલાકમાં 34ના મોત, ગઈકાલે અધધ.. 427 કેસ નોંધાયા, આજે કોરોનાની સમીક્ષા કરવા CM રૂપાણી આવશે.

અમદાવાદની અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે, સ્કૂલમાં 6થી 7 લોકો ફાસાયાની આશંકા.

રાજકોટના સ્મશાનમાં અંતિમ સફરમાં પણ લાંબી કતાર, એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહ આવ્યા, લાકડાંમાં અગ્નિસંસ્કાર માટે વેઇટિંગ.

ઉમેદવારોની મૂંઝવણ ઃ પ્રચાર, સામગ્રી છપાવવી, ડોર ટુ ડોર પ્રચાર કરવો
પાટનગરમા કોરોના કેસ વધતા ચૂંટણી રદ કરવાની અફવાઓથી બજાર ગરમ થવા લાગ્યું
બનાસકાંઠા જિલ્લાના સામઢી ગામના સમસ્ત મહાકાલ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ગાયોને ઘાસચારો આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

બ્રહ્મસમાજનો કાર્યક્રમ છે, કહી લઇ ગયા બાદ મને ખેસ પહેરાવી દીધો
મહાપાલિકામાં હારના ડરથી ભાજપના આગેવાનોએ વોર્ડ-૩ કોંગ્રેસ પ્રમુખને છેતરી લઇ ગયા
કોરોનાએ શહેરમાં ૧૬ લોકોનો ભોગ લીધો ઃ સરકારી ચોપડે શૂન્ય
પાટનગરના સ્મશાનમાં પણ કોરોનાના દર્દીના અગ્નિ સંસ્કાર માટે વેઇટીંગ
કોરોના-લોકડાઉનના ભયે, વતનની વાટ પકડતા સુરતના શ્રમજીવીઓ.

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ ૭૫ હજાર ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઇફકો કંપની દ્વારા ખાતરમાં ભાવ વધારો કરતા ખેડૂતોમાં રોષ
સરકાર દ્વારા ભાવ ઓછો નહીં કરવામાં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન
અમદાવાદ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાતા મુસાફરોની સંખ્યામાં 45 ટકાનો ઘટાડો, છેલ્લા ચાર દિવસમાં 100 ફ્લાઈટો રદ.

અમદાવાદની યુવતીએ સોશિયલ મીડિયા પર મનનો માણીગર શોદ્યો, લગ્ન પછી ખબર પડી કે પતિ ડિવોર્સી અને માનસિક બીમાર છે.

કોરોનાને કાબુમાં લેવા ગામડા અને શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન, સરકાર શનિ-રવિ કર્ફ્યૂ લાદવા વિચારે છે.

સુરતના ઉમરા સ્મશાનમાં 40 મૃતદેહોનો 'ઢગલો', અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ.

કોરોનામાં સિવિલ હોસ્પિટલમાં લોકોની વ્યથા, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ટેમ્પામાં લાવવાની ફરજ પડી, 42 ડિગ્રીમાં સ્વજનો ડેડબોડી રૂમ બહાર સેકાયાં.