ગુજરાત
Recent News of ગુજરાત
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૧૦ કેસ
અત્યાર સુધીમાં કુલ ૩૨૩૩૭૧ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા ઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૫૨૬ કેસ ઃ રાજ્યમાં ૨૪ કલાકમાં ૭૩ વ્યક્તિના મોત
ઉદ્યોગ સંગઠન ફિક્કીએ સરકારને દેખાડયો માર્ગ, કોવિડ રસીકરણમાં તેજી માટે આપ્યો મંત્ર.

સુરત : 14 દિવસના બાળકનું 11 દિવસની સારવાર બાદ કોરોનાથી મોત

રાજકોટ : આ રીતે દર્દીઓને સારવાર આપવામાં આવે તો દર્દીઓને સ્વસ્થ થતા સમય નહિ લાગે.

સિવિલમાં કોવિડ હોસ્પિટલના એન્ટ્રી પોઇન્ટથી બહાર સુધી એમ્બ્યુલન્સના થપ્પા, 3થી 4 કલાકે એકનો વારો, સ્ટ્રેચરમાં જ સારવાર.

અમદાવાદમાં લાયન્સ ડિસ્ટ્રીક્ટ 3232 દ્વારા પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોન્ચ કરાઈ, હોમ ક્વોરન્ટીન રહેલા ગંભીર દર્દીઓને અપાશે મશીન

રાજકોટમાં 24 કલાકમાં અધધ..55ના મોત, બપોર સુધીમાં રેકોર્ડબ્રેક 302 કેસ નોંધાયા, ટ્રાન્સપોર્ટ એસો.એ 3 દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ.

દિલ્હીથી રેમડેસિવિર ઈન્જેક્શન લાવી લોકોને રૂ. 8500ના મોંઘાના ભાવે વેચતા શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે આજે સાંજે 4 વાગ્યે સંવાદ યોજાશે.

અમદાવાદમાં SVP સહિત વી.એસ, એલ.જી અને શારદાબેન હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ.

છોટાઉદેપુર જિલ્લામાં ભરઉનાળે વરસાદી માહોલ, કેળ, પપૈયા, તલ, મગ અને મકાઈ સહિતના ઊભા પાકને નુકસાનની ભીતિ.

સુરતમાં 14 દિવસના નવજાત બાળકને કોરોના ભરખી ગયો, જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત.

ડીસાના મુડેઠા ટોલનાકા નજીક અકસ્માતમાં મહિલાનું મોત
ભીલડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
ઉનાળાની શરૂઆત ઃ પાલનપુર તાજનગર અને આદર્શનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા
સાત દિવસથી પીવાનું પાણી ન આવતા સોસાયટીના રહીશો ટેન્કર મંગાવવા મજબુર બન્યા
ધાનેરા નગરપાલિકાના હુકમની ઐસી કી તૈસી
પાલિકાએ નોટીસો પાઠવવા છતાં રહેણાંકમાં કોમર્શિયલ કામકાજ શરૂ
મહાનગરોમાં સ્થિતિ બગડતા મુખ્યમંત્રીએ ૮ મનપા કમિશનર સાથે બેઠક
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇન્જેક્શન, ટેસ્ટિંગ અને બેડ બાબતે ચર્ચા કરી રીવ્યુ લીધા
ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ઃ ભક્તો વિના મંદિર બન્યા સુમસામ
ગબ્બર અને અંબાજી ખાતે ઘટ સ્થાપના કરવામાં આવી
હવે સ્મશાનોમાં ચિતાઓ હાઉસફૂલ:વડોદરામાં રોજ 40થી 50 કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર, નવી 35 ચિતાઓ તૈયાર, ખંડેર થયેલુ સ્મશાન ફરી શરૂકરવુ પડ્યું

દર્શન બંધ:કોરોનાનું સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજીનું મંદિર 30 એપ્રિલ સુધી બંધ, ગબ્બર મંદિર ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિર પણ બંધ