ગુજરાત
Recent News of ગુજરાત
હવે અમદાવાદમાં કોરોનાના ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં બોલાવી રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે, નીતિન પટેલની જાહેરાત.

કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં 3 વૈજ્ઞાનિક, ડોક્ટર અને અધિકારીઓ સહિત 12 સભ્યની ટીમ સુરત પહોંચી, હાઇ લેવલ મીટિંગ શરૂ.

અમદાવાદમાં સાબરમતી અચેર સ્મશાનગૃહની બહાર કોરોનામાં વપરાયેલી PPE કીટ ફેંકી દેવામાં આવી.

CM જાહેરાત કરી ગયા છતાં આવી હાલત, લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહ્યા નથી.

વડોદરાનાં સ્મશાનોમાં અસ્થિ ભરેલાં પોટલાંના ઢગલા થઈ ગયા, કોરોનાના મૃતકોનાં અસ્થિ લેવા જતાં પરિવારજનો પણ ડરે છે.

રાજકોટમાં કઠણ હૃદયના માનવીનું હૈયુ હચમચાવી દેતા દ્રશ્યો, કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતા દીકરીના હૈયાફાટ રૂદન સાથે ધમપછાડા.

કોવિડ હોસ્પિટલમાં દૈનિક 350 મે.ટન ઓક્સિજનનો રેકોર્ડ બ્રેક વપરાશ, દિવાળી પહેલા માત્ર 50 મેટ્રિક ટન વપરાતો હતો.

ગાંધીનગર માં ભાજપના 3 ઉમેદવારને કોરોના, સુપર સ્પ્રેડર બનવાની ભિતી.

મૃત્યુ પછી પણ લખાઈ છે નસીબમાં પ્રતિક્ષા, અગ્નિસંસ્કાર માટે 8 થી 10 કલાકનું વેઈટીગ.

અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ, દિવસ કરતાં રાતે દર્દીનો ભરાવો, સિવિલમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં.

કોંગ્રેસ વોર્ડ ૧૦ની પેનલનો કોબા અને રાંદેસણ ખાતે ઝંઝાવતી પ્રચાર
રાંદેસણમાં ખોડીયાર માના દર્શન કરી ડોર ટુ ડોર પ્રચારમાં રાંદેસણના લોકોએ તેમને વધાવ્યા હતા
ચૂંટણીમાં રાત્રિ કફ્ર્યુને લઇ રાજકીય પાર્ટીઓમાં પ્રચારની ચિંતા
દિવસે ગરમી અને રાત્રે કફર્યુને પગલે મતદારો સુધી પહોંચવાના ઉપાયો શોધવા લાગ્યા
મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ પરિવારને સારવાર ન મળતાં સુરત આવ્યા, 8 દિવસથી હોસ્પિટલની સીડી પર જ સારવાર લેવી પડે એવી સ્થિતિ.

એકબાજુ અધિકારીએ કહ્યું, ‘વેક્સિનનો સ્ટોક મેઇન્ટેઇન કરવા ઓર્ડર આપ્યો છે’, તો બીજી બાજુ પરપ્રાંતિયો લોકડાઉનની અફવાથી વતન જવા રવાના.

જુનાડીસા સરયુનગર પાસેથી યુવકની લાશ મળી
આત્મહત્યા કે અકસ્માત અથવા કોઈએ મોતને ઘાટ ઉતાર્યા છે
સરકાર કેસના ખોટા આંકડાઓ જાહેર કરીને ફસાઈ; 7 દિવસમાં ‘સત્તાવાર’ દર્દી 5 હજાર વધ્યા, રેમડેસિવિર 2 લાખ વેચાયા, છતાં રોજ લાંબી લાઈનો લાગે છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૨ વ્યક્તિના મોત સરકારના બધા પ્રયાસો નિષ્ફળ, નવા ૩૫૭૫ કેસ
અત્યાર સુધીમાં કુલ ૩૦૫૧૪૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા ઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮૨૩ કેસ
ગુજરાત ગરમી : મોટાભાગના શહેરોમાં આગ દઝાડતી ગરમી, 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

કોરોનાની બીજી લહેર બાળકો માટે જોખમી, રાજકોટમાં રોજ 25થી વઘુ બાળકો થઈ રહ્યા છે સંક્રમિત.