ગુજરાત
Recent News of ગુજરાત
બોર્ડની પરીક્ષાઓ મોકૂફ, ધો.૧-૯-૧૧માં માસ પ્રમોશન અપાશે
બોર્ડની પરીક્ષા ક્યારે લેવી તેનો ર્નિણય ૧૫મી મેના રોજ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવાશે, નવી તારીખ જાહેર કરતી વખતે ૧૫ દિવસનો સમય અપાશે
ગુજરાત : ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડની મોટી સફળતા, 8 પાકિસ્તાની નાગરિકો 300 કરોડની હેરોઇન સાથે કસ્ટડીમાં.

અમદાવાદમાં વર્ષ 2020-21માં આગના 1600 બનાવો બન્યાં, એક અબજ રૂપિયાથી વધુ નુકસાન થયું.

અમદાવાદની ખાનગી હોસ્પિટલો 96 ટકા ભરાઈ ગઈ, 98 ટકા ઓક્સિજન અને 99 ટકા વેન્ટિલેટર બેડ ફૂલ થઈ ગયા.

કોરોનામાં જેની ડિમાંડ એનો ભાવ ડબલ, રેમડેસિવિર, બેડ અને ICU બાદ હવે ઓક્સિજન મશીનના ભાડામાં લૂંટ ચાલું.

રાજકોટના રામનાથપરા સ્મશાનમાં 12 દિવસથી સતત 24 કલાક અગ્નિદાહ, ઇલેક્ટ્રિક મશીનમાં ખામી સર્જાઇ, અંતિમસંસ્કારના વેઇટિંગમાં વધારો.

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ હવે ન ધણિયાતી બની, હાલનું તંત્ર કોઈ વ્યવસ્થા કે કંટ્રોલ ન કરી શક્યું.

ગુજરાત યુનિવર્સિટીમાં 5 દિવસ વર્ક ફ્રોમ હોમ બાદ 50 ટકા કર્મચારીઓની કેપેસિટી સાથે આજથી ફરી કામગીરી શરૂ.

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ.

વાલીઓની માંગ : ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં માસ પ્રમોશન અથવા મોકૂફ રાખવા વાલીઓની માગણી.

વડોદરામાં સરકારી ક્વોટાના બેડ ખાલી હોવા છતાં હોસ્પિટલો ના પાડે છે, બેડના રૂ.8500 કહેતા લાચાર પતિ પત્નીની સારવાર ન કરાવી શક્યો.

હાઈકોર્ટમાં સુઓમોટી રીટની સુનાવણી શરુ, એડવોકેટ જનરલે કહ્યુ આ વખતે કોરોનાની સુનામી છે.

કેબિનેટની બેઠકમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય.

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર છતાં કમિશનરથી લઈ OSD એસી ચેમ્બરમાંથી બહાર નથી આવતા, પૂર્વ કમિશનરની ખોટ વર્તાઈ.

પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનું ગેરકાયદે વિતરણ કરવા અંગે ભાજપ-પ્રમુખ પાટીલ વિરુદ્ધ કોંગ્રેસના પરેશ ધાનાણીની હાઈકોર્ટમાં પિટિશન.

ભાજપના નેતાઓ જ સુપર સ્પ્રેડર બની રહ્યા છે સેકટર ૨૪ અને ૭માં ટીકાકરણમાં હાજરી આપનાર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પોઝિટિવ
શું કોરાટે હાજરી ના આપી હોત તો ટીકાકરણ ના થયું હોત ?
બેન ભાનમાં નથી, બીજા પાસે લઇ જશો તો અમારી જવાબદારી નહિં આશ્કા હોસ્પિટલે માનવતા લજવી
મૃત વ્યક્તિને છ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખી રૂપિયા પડાવ્યા ઃ દર્દીના સગાએ ૪ લાખ ચૂકવ્યા બાદ ૨.૭૫ લાખ ભરો તો જ મૃતદેહ આપવામાં આવશે
પાલનપુર મુકામે કલેકટરના અધ્યક્ષસ્થાને ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે બેઠક યોજાઇ
કોરોના સંક્રમિત દર્દીના RTPCR રિપોર્ટ, આધાર કાર્ડ અને ર્ડાક્ટરની ભલામણના આધારે ખાનગી હોસ્પિટલોને રેમડેસીવીર ઇન્જેકશન મળશે