ગુજરાત
Recent News of ગુજરાત
CM VIJAY RUPANI : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ, વધારેમાં વધારે લોકોને રસી લેવા કરી અપીલ.

વડોદરા : કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 36,399 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક 289, કુલ 30,821 દર્દી રિકવર થયા.

હોસ્પિટલો માટે રોજ 40 ટન ઓક્સિજનના જથ્થાનું ઉત્પાદન, ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય રોકી હવે કોરોના દર્દીના સારવાર માટે વપરાય છે.

અમદાવાદમાં મોત એટલાં વધ્યાં કે શબવાહિની ખૂટી પડી, હવે 108 પર શબવાહિનીનાં સ્ટિકર લગાવી મૃતદેહ લઈ જવાય છે.

ગાંધીનગર : ગુજરાત બેંક એમ્પલોઈઝ એસો.ની રજુઆત, બે મહિના સુધી દર શનિવારે રજા રાખવા માગ.

150થી વધુ ખાનગી હોસ્પિટલોમાં 97 ટકા બેડ ફુલ, સિવિલમાં પણ 1168 દર્દી; સરકારી હોસ્પિટલોમાં 60 ટકા દર્દી ઓક્સિજન પર!

હાઇકોર્ટ કહે, ડોકટરો કહે, વેપારીઓ કહે, જનતા કહે, પણ સરકાર લોકડાઉન કરવામાં કેમ તૈયાર નથી?: પ્રજાનો સૌથી મોટો પ્રશ્ન.

ગાંધીનગરમાં પિતાની નજર સામે 13 વર્ષીય દીકરીનું ઓક્સિજન લેવલ ઘટતાં મોત, પોલીસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.

જરૂર ના હોવા છતા રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન લખનારા ડોકટર સામે પોલીસ કેસ.

ભાવનગરમાં હોમ આઈસોલેટ કરાયેલા કોરોનાના દર્દીઓ માટે સેવાભાવી સંસ્થાએ શરુ કરી ઓક્સિજન બેંક.

લોકડાઉનએ મારા પતિનું મગજ બગાડી નાખ્યું છે, ઘરે બેઠા ફેક ID પરથી છોકરીઓ સાથે ગંદી વાતો કરી વીડિયો મોકલે છે.

વલસાડ સિવિલમાં ફરી લાશોનો ખકડલો જોવા મળ્યો, ત્રણ ત્રણ દિવસના મુતદેહો ડી-કમ્પોઝ થતા દુર્ગંધ મારવા માંડ્યા.

પશ્ચિમ અમદાવાદમાં સફળતા બાદ હવે પૂર્વ અમદાવાદમાં ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ Rt PCR ટેસ્ટ શરૂ.

રાજકોટમાં કુંડલિયા કોલેજમાં રેમડેસિવિરનું 24 કલાક વિતરણ, ઇન્જેક્શન લેવા માટે લોકોની પડાપડી, લાંબી લાઇન લાગી.

રાજકોટમાં કપડાનો છાંયો બનાવી ઓક્સિજનનો બાટલો હાથમાં પકડીને દર્દીને બચાવવા માટે સ્વજનોના વલખાં.

મેના અંત સુધીમાં કોરોનાનો બીજો સ્ટ્રેઇન નબળો પડશે પણ 3 મહિના પછી ત્રીજો સ્ટ્રેઇન આવી શકે.

અમદાવાદ સિવિલની સ્થિતિ અત્યંત ખરાબ, હવે દર્દીના સગાઓને સ્પીકર દ્વારા જાહેરાત કરીને બોડી સોંપવામાં આવે છે.

રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો થયો.

પાટણ શહેર સહિત જિલ્લામાં 7 દિવસનુ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું.