ગુજરાત
Recent News of ગુજરાત
ક્યાંક સમયસર એમ્બ્યુલન્સ ન મળવાથી થતી વ્યથા તો ક્યાંક શબવાહિનીના લાંબા વેઈટિંગથી પેડલરિક્ષામાં સ્વજનોના મૃતદેહ લઈ જવાનું દર્દ છે.

વડોદરાની સયાજી હોસ્પિ.માં 21 બાળકોએ કોરોનાને માત આપી, એકની સારવાર 3 સપ્તાહથી વધુ ચાલી, 5 બાળક જન્મતાની સાથે સંક્રમિત થયા.

અમદાવાદમાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા 108માં જવું ફરજિયાત નહીં, ખાનગી વાહનોમાં પણ દર્દી જઈ શકશે : AMC.

સુરતની આયુષ હોસ્પિટલમાં લાગેલી આગનાં CCTV સામે આવ્યા, જુઓ કેવી મચી ગઈ અફરાતફરી.

સુરતમાં આર્સેલર મિત્તલ કંપનીએ કોરોનાના દર્દીઓ માટે પ્લાન્ટમાં જ હોસ્પિટલ ઊભી કરી, 16 બેડ શરૂ કરાયા, ટૂંક સમયમાં જ 1000 બેડ તૈયાર કરાશે.

કચ્છના ચિરઈ પાસે ઓક્સિજન બોટલ રિફીલિંગ કરાવવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એક જૂથે જમીનમાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યા.

કોરોનાના દર્દીઓને રીક્ષા ચાલકો વિના મૂલ્યે હોસ્પિટલમાં પહોંચાડશે, માત્ર એક કોલથી દર્દીને સેવાનો લાભ મળશે.

ગાંધીનગર : હેલિપેડ ખાતે બનનારી 1200 બેડની હોસ્પિટલ માટે ઓર્ડર જ નથી મળ્યા, સાફસફાઈથી હાલમાં સંતોષ મનાયો.

1 મેથી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન ગણાવી 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવા શાળા સંચાલક મહામંડળની રજૂઆત.

દાહોદમાં 12 કલાકમાં જ પતિ-પત્નીને કોરોના ભરખી ગયો, મહેશ-નરેશ જેવી ખ્યાતિ ધરાવતા બે કલાકાર બંધુ પણ કોરોના સામે જંગ હાર્યા.

અમદાવાદમાં જવેલર્સની દુકાનમાં હાથ ફેરો કરતી યુવતી ઝડપાઇ, લોકોએ કાયદો હાથમાં લઈ થાંભલા સાથે બાંધીને બેરહેમીથી ફટકારી.

રાજકોટમાં દર્દીઓની સારવારમાં 12-12 કલાકનું વેઇટિંગ, હવે તો મરણના દાખલા 3 કલાક લાઇનમાં ઉભા રહેવા છતાં મળતા નથી.

રાજકોટમાં 24 કલાકમાં 76 દર્દીના મોત, બપોર સુધીમાં 251 કેસ નોંધાયા, 700 ટ્રાન્સપોર્ટરોએ ત્રણ દિવસ બુકિંગ બંધ કર્યું.

સુરત રિસોર્ટમાં કોરોનાની ગાઇડલાઇન્સ ભૂલીને માલેતુજાર પરિવારના લગ્નનું આયોજન, 200 કરતાં વધારે લોકો એકત્રિત થયાની તસવીરો ફરતી થઈ.

ગુજરાત પ્રિમોન્સૂન એક્ટિવિટી : રાજ્યમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીની હવામાન વિભાગની આગાહી, 48 કલાકમાં બેવડી ઋતુ માટે રહેજો તૈયાર.

આખરે ગુજરાત સરકારની કબુલાત, 52000 દર્દીઓ ઓક્સિજન ઉપર, 108માં આવનારાને જ અપાય છે સરકારી કવોટાના બેડ.

સુરત : 12થી 18 કલાક ચાલે એટલો જ ઓક્સિજન, 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર 150 મેટ્રિક ટન મળતાં કટોકટી સર્જાય છે.

રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, 5મે સુધી મોલ, પાર્ક, રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 24 ફેકલ્ટી ડોકટર્સ કોરોના સંક્રમિત, એક મહિનામાં 70થી વધુનો સ્ટાફ સંક્રમિત થયો.