ગુજરાત
Recent News of ગુજરાત
ભીલડીમાં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે બી.એમ.મહેશ્વરી આર્ટસ કોલેજના વિધાર્થીઓની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

થરાદ ડીસા હાઈવે પર સ્કોર્પિયો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

અકસ્માત ડીસા ભીલડી હાઇવે પર ઉભી ગાડી પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડીસા તાલુકા દ્વારા રાયકરણજી ઠાકોરના અધ્યક્ષતામાં કંસારી મુકામે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મહિલાઓએ રક્તદાન કરી આગવું ઉદાહરણ પુરૂ પડ્યું.

નડાબેટ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘની બે દિવસીય કાર્યકર્તા શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા ની ટીમ દ્વારા અલગ અલગ તાલુકાના હોદેદારોની નિમણુંક કરવામા આવી હતી

સીમા સુરક્ષા બળ ૧૦૯ વાહિની દ્વારા દાંતીવાડા ખાતે Dare Devil Show યોજાશે

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ રત્નાકર શોપિંગ સેન્ટર માં આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું

ડીસાના વાડી રોડ વિસ્તારમાં વન મહોત્સવની ઉજવણી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે કરવામાં આવી હતી

બનાસકાંઠા જિલ્લાના લાખણી અને ગેળા રોડ વચ્ચે ટ્રેક્ટરની ટ્રોલી પતિ યુવાન નીચે પટકાતા મોત

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક નુકશાન

ડીસાની આદર્શ સ્કૂલ પાસે ગટરનું પાણી દુકાનોમાં ઘુસી જતા વેપારીઓ પરેશાન

લાખણી તાલુકાના લવાણા ગામે જૈન ગોરજી ફુલચંદજી ચુનીલાલજી ના પરિવાર દ્વારા બારસા સૂત્રનો લાભ લીધેલ

બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ ધમાકેદાર આગમન, અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ

દીપડાએ એક વન રક્ષક સહિત બે સ્થાનિક લોકો પર હુમલો કરી ગંભીર ઇજા, હુમલા ને પગલે લોકો ભયભીત

ડીસાના નવાવાસ ચોકમાં રામદેવપીરના મંદિરે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

ડીસામાં ગુલબાણી નગર વિસ્તારમાં આવેલ શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં નંદોત્સવ યોજાયો હતો

ડીસાના 11 યુવક યુવતિઓએ ગોવા માં યોજાયેલ એથ્લેટીક્સ સ્પર્ધા માં કાઠું કાઢ્યું