અકસ્માત ડીસા ભીલડી હાઇવે પર ઉભી ગાડી પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-13 11:27:52
  • Views : 222
  • Modified Date : 2021-09-13 11:27:52

     અકસ્માત ડીસા ભીલડી હાઇવે પર ઉભી ગાડી પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં  દ્રાઈવર ગાડીમાં ફસાયો હતો તેને એક કલાકની ભારે જહેમત બાદ જેસીબી દ્ધારા  બહાર કાઢવામાં આવ્યો હતો અને દ્રાઈવર ઘમભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં યમરાજા જાણે નીચે ઉતર્યા હોય તેમ રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. આવા અનેક અકસ્માતોમાં લોકોએ પોતાની મહામૂલી જિંદગી પણ ગુમાવી છે... ક્યારેક ઓવરટેક કરવાના ચક્કરમાં તો ક્યારેક મોટા હેવું વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અકસ્માત સર્જાતા હોય છે..અને આવા અકસ્માતોમાં માસુમો પોતાની મહામૂલી જિંદગી ગુમાવતાં હોય છે ત્યારે આવોજ એક અકસ્માત ડીસા ભીલડી હાઇવે પર સર્જાયો હતો જેમાં  ઉભી ગાડી પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં  દ્રાઈવર ગાડીમાં ફસાયો હતો તેને એક કલાકની ભારે જહેમત બાદ જેસીબી દ્ધારા  બહાર કાઢવામાં આવ્યો હતો અને દ્રાઈવર ઘમભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો 

Download Our B K News Today App



Related News