બનાસકાંઠા જિલ્લાના લાખણી અને ગેળા રોડ વચ્ચે ટ્રેક્ટરની ટ્રોલી પતિ યુવાન નીચે પટકાતા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-11 12:27:03
  • Views : 437
  • Modified Date : 2021-09-11 12:27:03

બનાસકાંઠા જિલ્લાના લાખણી અને ગેળા રોડ વચ્ચે ટ્રેક્ટરની ટ્રોલી પતિ યુવાન નીચે પટકાતા મોત

 બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બાઇક સવારોને અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો નડયા છે તે ઉપરાંત મોટા હેવી વાહનોના ગભરાટ ભર્યા ટ્રાફિકના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓને મોતને ભેટી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી અને ગેળા રોડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લાખણી થી ગેળા તરફ જઈ રહેલ ટ્રેક્ટર નું રસ્તા પર અચાનક ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો ક્યાં ટ્રેકટરમાં સવાર યુવક ટ્રોલી માંથી યુવક નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું  અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા લોકોના પણ ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા હતા.

 

 

Download Our B K News Today App



Related News