શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા ની ટીમ દ્વારા અલગ અલગ તાલુકાના હોદેદારોની નિમણુંક કરવામા આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-13 11:21:13
  • Views : 472
  • Modified Date : 2021-09-13 11:21:13

     રાજપૂત કરણી સેના બનાસકાંઠા ટીમ ની નવી વરણી થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી ત્યારે આજે ગુજરાત રાજપૂત કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતના નેજા હેઠળ ગુજરાત મહામંત્રી રામસીંગ  જોજાવત તથા બનાસકાંઠા જીલાની પુરી ટીમ ની જવાબ દારી હેઠળ અલગ અલગ તાલુકા ની નિમણુંક કરવામાં આવી રહી છે ત્યારે આજે હેડ ઓફિસ ખાતે થરાદ તાલુકા ની નિમણુંક કરવામાં આવી જેમાં પ્રભારી હઠેસિંહ. ડી રાજપૂત જમડા અધ્યક્ષ   રમેશસિંહ  રાજપૂત જમડા મહામંત્રી ભરતસિંહ એલ રાજપૂત  સહિત ના અન્ય હોદેદારો ની નિમણુંક કરવા મા આવી હતી તયારે થરાદ ની પુરી ટીમે નિસ્વાર્થભાવે સેવા કરવાની તથા  કરણી સેના ની ટીમ મજબૂત કરવાની રાજ શેખાવતને તથા બનાસકાંઠા જિલ્લાની પુરી ટીમને  ખાતરી આપી હતી.

Download Our B K News Today App



Related News