લાખણી તાલુકાના લવાણા ગામે જૈન ગોરજી ફુલચંદજી ચુનીલાલજી ના પરિવાર દ્વારા બારસા સૂત્રનો લાભ લીધેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-11 12:11:43
  • Views : 292
  • Modified Date : 2021-09-11 12:11:43

     વાત કરવામાં આવે તો લાખણી તાલુકાના લવાણા નગર  થઅનુપમ ઘટનાઓ જેમાં ૧૯૩૭માં મોરખીયા પરિવાર ઉમેદભાઈ તરફથી ભાઈને આવેલ સ્વપ્નામાં ગામમાં જમીનમાંથી પ્રાચી પ્રતિમા શાંતિનાથ ભગવાન પંચધાતુની 13 પ્રતિમાઓ પ્રગટ થયેલ હતી જેમાં લવાણા ગામની સીમ ને અડીને આવેલ અછવાડીયા ગામમાંથી સવંત ૧૯૬૭માં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થયેલી જમો કહેવામાં આવે છે   પરંપરા રીતે બળદ ગાડું જે ગામ તરફ બળદ વગરનું ગાડુ જાય તેવા નિર્ણય પછી ગાડુ લવાણા બાજુ વળતા પરમાત્માને વાજતે ગાજતે લવાણા નગર લાવેલા હતા ત્યારબાદ લવાણા સંઘ તરફથી બે માળનું જિનાલય નિર્માણ કરવામાં આવ્યું હતું જેની પ્રતિષ્ઠા સવંત 2000માં કરવામાં આવી હતી જેમાં પરમ ઉપકારી તપસ્વી રત્ન મુનિરાજ મહારાજ  સાહેબ હર્ષ વિજયજી મારા સાહેબ   આનંદ પૂર્વક પ્રતિસ્થા થયેલ તેમજ શાંતિનાથ દાદા ના ઉપરના માળે આદિનાથ દાદા તથા ગુરુદેવ આહોર નગરે એક સાથે 900 પ્રતિમાઓ અંજન શલાકા કરેલ તેમાની વિમલનાથ સ્વામી તથા મહાવીર સ્વામીને મૂળ ગભારાયમાં  બિરાજમાન કરવામાં આવેલ હતા..

સાધવીજી દિવ્યા દ્રષ્ટિ મારા સાહેબ પુનિટકલા શ્રી મારા સાહેબજી પાવન દ્રસ્તા શ્રી જી મારા સાહેબ ને મારા સાહેબ ના ચાર મહિનાના ચતુર્માસ ચાલી રહી છે જેના અંતર્ગત પર્વ પજુસણ ચાલી રહ્યું ચાલુ છે પજુસન પર્વ નિમેતે   બારસા સૂત્ર લાભાર્થી લવાણા ગામ ના વતની જૈન ગોરજી ફુલચંદ જી ચુનીલાલ જી ને લાભ મળેલો અંતર ગત   વાજતે-ગાજતે ઉપાસર્યથી એમના ઘરે લઈ ગયેલ  ત્રિસુટ્રીક સંઘ તથા મારા સાહેબની નિષ્રા માં  ભક્તિભાવ.તેમજ ભકતા મબર નો પ્રોગ્રામ રાખેલ પાછા વજાતા ગાજતા સવારના સમય ફુલચંદ ચુનીલાલ જૈન ઘરેથી ઉપાશ્રયમાં મારા સાહેબને સકલ શ્રીસંગદ્ય વોહારાવેલ

લવાણા ગામના આદિશ્વર જૈન ત્રિસ્તુંક સંઘ મા પયુઁષણ પવઁ ની આરાધના ચાલી રહી છે આ પ્રસંગે ઉપસ્થિત સાધ્વીજી ભગવંત દિવ્યદ્રષ્ઠાશ્રીજી તથા પુનીતકલાશ્રીજી પાવનદ્રષ્ઠાશ્રીજી મારા જ સાહેબ ની નિશ્રામાં ચાતુર્માસ ચાલી રહ્યુ છે આ પ્રસંગે લવાણા ગામના નિવાસી કમળાબેન ફુલચંદભાઇ ગોરજી ના પરીવાર ને બારસા સુત્ર ના ચડાવા નો લાભ લીધો હતો  તેમજ તપસ્વી અલકાબેન ત્રણ ઉપવાસ નીતાબેન 10 ઉપવાસ કિંજલબેન 9 ઉપવાસ કર્યા હતા આ પ્રસંગે  ઉપસ્થિત ચીનુભાઈ મોરખીયા ગીરીશભાઈ  મોરખીયા સેવંતીભાઈ મોરખીયા તેજપાલભાઇ ગોરજી ડેનીશકુમાર ગોરજી લેખનકુમાર ગોરજી  તેમજ સમસ્ત લવાણા જૈન સંઘ  ઉપસ્થિત રહ્યો હતો.

 

.

Download Our B K News Today App



Related News