પાટણ જિલ્લામાં કોરોના પોઝીટીવના 4 દર્દીઓને સારવાર બાદ નેગેટિવ રિપોર્ટ આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-13 13:43:44
  • Views : 970
  • Modified Date : 2020-04-13 13:50:05

બ્રેકીંગ :-પાટણ જિલ્લા માટે મળ્યા ખુશીના સમાચાર....

પાટણ જિલ્લામાં કોરોના પોઝીટીવના 4 દર્દીઓને સારવાર બાદ નેગેટિવ રિપોર્ટ આવ્યો..

સિદ્ધપુરની તમન્ના સોસાયટી, સિધ્ધપુર જેની ઉંમર - ૫૨ વર્ષ છે તેમનો સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો..

સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના પ્રથમ ત્રણ દર્દીઓ જેની ઉંમર અનુક્રમે ૫૧,૨૧,૪૫ વર્ષની છે.તેમનો દરવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો...  

ઉપરોક્ત 4 કોરોના વાયરસના રીઝલ્ટ સારવાર પછી નેગેટીવ રીપોર્ટ આવેલા છે...

 તમામ 4 દર્દીને આજ રોજ જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ ધારપુર ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવશે....

અને ફેસીલીટી કોરેન્ટાઈનમાં રાખવામાં આવશે.

Download Our B K News Today App



Related News