લોકડાઉનમાં વિચરતી અને વિમુકત જાતિની કફોડી હાલત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 12:19:27
  • Views : 448
  • Modified Date : 2020-04-15 12:19:27

ગ્રામીણ ક્ષેત્રોમાં સતત રખડતું ભટકતું જીવન ગુજારતા વિચરતા સમુદાયના પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોને ગામડાઓના પડતર ખરાબાની જગ્યાઓમાં બેસવા દેવતા નથી અને સતત ઉપેક્ષાઓના ભોગ બની રહ્યા છે. ઠેરઠેરથી તેઓના પરિવાર સાથે વિચરણ કરી રહેલા સમુદાયના લોકો સાથેનું બેહૂદુ વર્તન ખરેખર માનવતાને શર્મસાર કરી રહ્યુ છે. જાણે આમ સમાજમાં માનવતા મરીપરવારી હોય તેવું દેખાઈ રહ્યુ છે જે આ લોકડાઉન દરમિયાન અયોગ્ય છે.
જેથી વિચરતા સમુદાયના આવા પરિવારો જે ઘેટાબકરાં ચરાવી પોતાનું ગુજરાન કરતા પરિવારોનું પણ હાલ પુરતું નિર્વાહનું સુનિશ્ચિત થાય તે જરૂરી છે. બાકી લોકો કોરોનાથી તો મરતા મરશે પણ આવા અસ્થાઈ પરિવારો પ્રત્યે સંવેદનાઓ મારવી ન જોઈએ.

Download Our B K News Today App



Related News