બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ગુજરાતમાં લમ્પી વાયરસે વધારી ચિંતા, મહીસાગરના 200 પરિવારે કરી હિજરત,તો બનાસકાંઠા કલેકટરે બહાર પાડ્યુ જાહેરનામુ

ડીસામાં આવેલી ભણશાલી હોસ્પિટલમાંથી બાઇક ચોરીની ઘટના સામે આવી

ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં લંબી વાયરસથી બચાવવા માટે જય બહુચર ગૌ સેવા ગ્રુપે વિવિધ ઔષધીઓના દેશી આયુર્વેદિક લાડુ ઘરે ઘરે જઈ પશુઓને ખવડાવ્યા હતા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં બપોરના સમયે 15 મિનિટ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદને લઈ સમગ્ર શહેરમાં પાણી જ પાણીના દ્રશ્યો થઈ ગયા છે

ચાલુ વરસાદમાં પણ દશામાની મૂર્તિ ખરીદવા માટે ભારે ભીડ જામી આવતીકાલથી દશામાના વ્રતો શરૂ થઈ રહ્યા ત્યારે મોટી સંખ્યામાં બહેનો ધાનેરા શહેરી વિસ્તાર ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે આવ્યા

ડીસા માં અજાણ્યા બે શખ્સો એચ ટી બી ફાઇનાન્સ ની લોન ના હપ્તા ભરીને બાઈક છોડાવી જવાનું કહી યુવક પાસેથી બાઈક લઈ રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી

ડીસાની પિંક સોસાયટીમાં ઝેરી પદાર્થ ખાતા 8 સ્વાનોના મોત

ડીસા તાલુકાના થેરવાડા ગામે 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા લોક જાગૃતિ અપાઈ

થરાદ માં તંત્ર દ્વારા લમ્પી વાઈરસ નો સવૅ હાથ ધરાયો

પાલનપુર એલ સી બીએ અમીરગઢ વિસ્તારમાંથી ગંજી પાના વડે જુગાર રમતા દસ લોકોને ઝડપી પાડયા

સરકારી વિનયન કૉલેજ અમીરગઢમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી

કોરોના ચીનની પાછળ પડ્યો, વુહાનમાં ફરી વાર લોકડાઉન લાગુ પડાયું, લાખો લોકો ઘરોમાં કેદ

ડીસામાં ભારે વરસાદ ની આગાહી ને પગલે કલેકટર કચેરી ખાતે અધિકારીઓની ખાસ બેઠક યોજાઇ હતી

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખસને ઝડપી પાડ્યો હતો

પાલનપુર કલેક્ટર કચેરી આગળ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સહિત સાધુ સંતો પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતા

માઉન્ટ આબુ નું નક્કી લેખ થયું ઓવરફ્લો સતત વરસાદ ના લીધે ઝરણાઓ થયા જીવંત

વાવ તાલુકામાં વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં

પાલનપુરના વોર્ડ નંબર ૪માં લોકોને ભારે હાલાકી : કોંગ્રેસ પક્ષ ચુંટણી જીત્યા પછી કોઈ દિવસ આવ્યુજ નથી

ખોડલા ગામ માં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ પાઠવાઇ