પાલનપુરના વોર્ડ નંબર ૪માં લોકોને ભારે હાલાકી : કોંગ્રેસ પક્ષ ચુંટણી જીત્યા પછી કોઈ દિવસ આવ્યુજ નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 10:59:36
  • Views : 261
  • Modified Date : 2022-07-27 10:59:36


  પાલનપુરના  મફતપુરા  ડંકીવાસ ના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વિસ્તાર ના લોકોને ને પુછતા જાણવા મળ્યું કે અમે ચુટણી પછી કયારેય અમારા વિસ્તારમાં કહેવાતા નગર સેવકોને આવતા જોયા નથી


પાલનપુર શહેર વોર્ડ નંબર- ના મફતપુરા  ના ડંકી વાસ વિસ્તાર ગંદકી મા ડુબી રહ્યું છે ત્યારે વિસ્તારમાં એક મોટો રોગચાળો ફેલાય તેવી ભય છે અને જે નાના નાના બાળકો સ્કૂલ જાય છે, કોલેજ જાય છે જે અહીંના જે સ્થાનિકો છે મજુરી  પર જાય છે કોઈ ઈમરજન્સી હોસ્પિટલમાં જવું હોય તો પણ તકલીફ પડે છે કોઈ રિક્ષાવાળો કે કોઈ ગાડીવાળો અહીંયા અંદર આવવા માટે તૈયાર નથી તો તે કઈ રીતે અહીંથી નીકળવું , વોર્ડ નંબર ૪ના નગરસેવકો કોણ છે તે અહીંના સ્થાનિક લોકો જાણતા નથી   વિસ્તાર  ગંદ પાણી મા  ડુબી રહ્યું છે ત્યારે અહીંયા સામાન્ય બે ઇંચ વરસાદ પડે તો પણ આખો  આખો વિસ્તાર પાણીમાં ડૂબી જાય છે  તેમ છતાં આજ સુધી પાણીનો કોઈ નિકાલ  કરવામાં આવ્યો નથી જ્યારે અહીં 200થી  વધુ જુપડા  પાણીમાં ડૂબી જાય છે ત્યારે એક બાજુ હવામાન વિભાગે કરેલી અતિભારે વરસાદની કરેલી આગાહીને લીધે  જો વધુ વરસાદ પડશે તો વિસ્તારમાં પાણી ભરાઈ જશે તો તેની જવાબદારી કોની શું જવાબદારી નગરપાલિકા લેશે કે કેમ  પછી નગરસેવક લે છે તો રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી નગરપાલિકા


નગરસેવકકો ઘોર નિંદ્રામાં   ને  વારંવાર રજૂઆત કરતાં છતાં આજ સુધી કોઈ નિકાલ આવતા ત્યાના સ્થાનિકો દ્વારા


ભારે નારાજગી જોવા મળી રહી છે.


 મફતપુરા ડંકીવાસ ની સમસ્યાઓ બાબતે પ્રદેશ કોગ્રેસ લઘુમતિ અધ્યક્ષ ઉપરોક્તબાબતે ગંભીર નોંધ લેવી જોઈએ તેવી લઘુમતિ સમાજના બુદ્ધિ જીવી લોકોની માગ છે


Download Our B K News Today App



Related News