Letest News
ખસા ખાતે યુવકને વીજકરંટ લાગતા મોત નિપજતાં અરેરાટી
વીજ કરંટ લાગતાં ખેતરના શેઢા પર જ મોત થયુ
ગઢ પંથકમાં પાછોતરા વરસાદે જુવારના પાકનો દાટ વાળ્યો
અંદાજીત ૨૦૦૦ હજાર હેકટરમાં થયુ હતુ જુવારનું વાવેતર
ધાનેરા પોલીસે રાજસ્થાન જતા ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડ્યા
ચાર ડમ્પરો પકડાતા રાજસ્થાન જતા ડમ્પર માલિકોમાં ફફડાટ
બનાસકાંઠાના લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામમાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ
બનાસકાંઠાના લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામમાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ
બનાસકાંઠાના વાવ તાલુકામાં રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ
બનાસકાંઠાના વાવ તાલુકામાં રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ
બનાસકાંઠાની સરહદી વિસ્તારની કુંડાળીયા માઇનોર કેનાલોમાં 120 ફૂટનું ગાબડું
બનાસકાંઠાની સરહદી વિસ્તારની કુંડાળીયા માઇનોર કેનાલોમાં 120 ફૂટનું ગાબડું
આજના દિવસે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ક્રિકેટ ના તમામ ફોર્મેટ માથી વિદાય લીધી હતી.
આજના દિવસે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ક્રિકેટ ના તમામ ફોર્મેટ માથી વિદાય લીધી હતી.
રજત શર્માએ ડીડીસીએ અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામુ
રજત શર્માએ ડીડીસીએ અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામુ
ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સતત છઠ્ઠી ટેસ્ટ જીતી પોઈન્ટ ટેબલમાં અવ્વલ નંબરે
ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સતત છઠ્ઠી ટેસ્ટ જીતી પોઈન્ટ ટેબલમાં અવ્વલ નંબરે
સેંસેક્સ ૭૦ પોઇન્ટ સુધરીને ૪૦૩૫૭ની ઉંચી સપાટીએ
ટેલિકોમ કંપનીઓના શેરમાં સરકાર તરફથી સહાયતાની આશા વચ્ચે તેજી એરટેલ શેરમાં ૮.૫૦ ટકાનો ઉછાળો
યાત્રીઓ ધ્યાન આપે ટ્રેનોમાં ચા, નાસ્તા અને ભોજન વધુ મોંઘા હશે
નવા દરો વહેલી તકે લાગુ કરવાની તૈયારી છેલ્લે ૨૦૧૪માં દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો સંબંધિત સમિતીની ભલામણના આધાર ઉપર નિર્ણય
સરહદી વિસ્તારમાં થયેલ નુકસાનનું સ્પેશ્યલ પેકેજ ફાળવવાની માંગ
ઢીમા, વાવ, થરાદ, સુઈગામ પંથકમાં લાખોનું નુકસાન
લાખણીમાં લેબોરેટરીમાં અલગ અલગ રીપોર્ટ આવતા રજૂઆત કરાઈ
આરોગ્ય તંત્રની રહેમનજર હેઠળ ચાલતી લેબોરેટરીની લાલીયાવાડી વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ
સમી અને શંખેશ્વર તાલુકાને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવાની માંગ
ખેડૂતોએ ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપ્યું
વાવના ભાખરી ગામે વીજળી પડતાં ખેડૂતનું ભડથું
વાવ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે
કમોસમી વરસાદ અને વાવાઝોડાથી નુકસાન થતાં સુઇગામ તાલુકાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું
ચોમાસા બાદ ભારે વરસાદ,કમોસમી માવઠું,કરા વર્ષા, વાવાઝોડું અને ઈયળોના ઉપદ્રવથી ખેડૂતોની માઠી દશા બેઠી છે
પાટણના જંગરાલની સરકારી હોસ્પટલ રામ ભરોસે
હોસ્પટલનો સ્ટાફ જ બન્યો ગુલ્લીબાજ તંત્રની ઢીલી નીતિ
થરાદ ધારાસભ્યની સરકારી હોસ્પટલમાં ઓચિંતી મુલાકાત
સરકારી હોસ્પટલના ડોકટરો અને સ્ટાફની પોલ ખોલી
સુઇગામના કાણોઠી ગામે ખેડૂતે ખેતરમાં જ પાક સળગાવ્યો
જગતનો તાત કુદરતથી લાચાર, રાતા પાણીએ રોવાનો વારો આવ્યો