રજત શર્માએ ડીડીસીએ અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 17:37:11
  • Views : 495
  • Modified Date : 2019-11-16 17:37:11

જાણીતા પત્રકાર રજત શર્માએ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. આમ રજત શર્માએ તાત્કાલિક અસરથી ડીડીસીએના અધ્યક્ષપદેથી રાજીનામું આપીને એપેક્સ કાઉન્સિલને મોકલ્યું છે.આમ રજત શર્માને ગયા વર્ષે જ જુલાઈમાં ડીડીસીએના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આમ તેઓ આ પદ માટે વનડે વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય એવા મદનલાલને હરાવ્યો હતો. જેમાં તેમના જૂથે કુલ 12 બેઠકો મેળવી હતી.

Download Our B K News Today App



Related News