વાવના જોડિયાળી ગામેથી રાજસ્થાનને જોડતો રસ્તો કરાયો સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-10 16:24:29
  • Views : 1316
  • Modified Date : 2020-04-10 16:24:29

વાવના કેટલાક ગામ રાજસ્થાન બોર્ડરને અડીન આવેલા હોવાથી વાવના જોડિયાળી ગામેથી રાજસ્થાનને જોડતો રસ્તો સીલ  કરવામાં આવ્યો છે ગામડાઓમાંથી કાચા રસ્તાને સીલ કરવામાં આવ્યા છે .હાલ જોડિયાળી ગામની સીમમાંથી પસાર થતો  રસ્તો  સીલ કરવામાં આવ્યો છે .જોડિયાળી સરપંચ અને તલાટી કમ મંત્રીએ રાજસ્થાનને જોડતા રસ્તા કર્યા સીલ. સરકારના આદેશનું પાલન અને લોકડાઉનને સમર્થન કર્યું છે 

Download Our B K News Today App



Related News