દાંતીવાડા ખાતે બી.એસ.એફ ના જવાનો માટે સેનિટાઈઝર મશીન મુકાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-11 18:29:20
  • Views : 412
  • Modified Date : 2020-04-11 18:29:20

દાંતીવાડા કેમ્પ ખાતે કામ વિના અંદર પ્રવેશ પર પ્રતિબંધ છે. પરંતુ આવશ્યક સેવાઓ તથા BSF કેમ્પમાં કામ અર્થે આવતા જવાનો અને નાગરિકો હવે કેમ્પમાં સેનેટાઈઝ થયા બાદ જ પ્રવેશ આપવામાં મેળવી શકશે. ડીસાના યુવાન ખેડૂત અને ફિસ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી અને તેમની ટીમ દ્વારા આ સેનેટાઈઝર મશીન બનાવવામાં આવ્યું છે. જેમાં 15 સેકન્ડ રોકાયા બાદ શરીર પરના કપડાં સેનેટાઈઝ થઈ જાય છે અને તે બાદ જ કોઈપણ વ્યક્તિને BSF કેમ્પમાં પ્રવેશ આપવામાં આવે છે.જેના કારણે દેશની સુરક્ષા કરતા જવાનો કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહી શકે

Download Our B K News Today App



Related News