Letest News
ટેસ્ટિંગનો આંકડો 20 કરોડને પાર; સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું- માર્ચમાં 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લગાવાશે.

'ધાકડ'ના એક સીન માટે 25 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો, કંગનાએ ડિરેક્ટરના વખાણ કરતા લખ્યું- તૈયારી જોઈને ચકિત છું.

દેશભરમાં નેશનલ અને સ્ટ્રેટ હાઇવે પર વાહનો રોકવામાં આવી રહ્યા છે, દિલ્હીમાં સાવચેતીના પગલા રૂપે 10 મેટ્રો સ્ટેશન બંધ કરાયા.

PM મોદીએ કહ્યું- સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે.

ડીસામાં જુના બસ સ્ટેન્ડ નજીક રોડના કામકાજ દરમિયાન પાણીની રેલમછેલ : ભર શિયાળે ચોમાસા જેવો માહોલ.

દિયોદરના ધારાસભ્ય આગામી માર્ચ મહિનામાં વિધાનસભા સત્રમાં ઉચ્ચસ્તરીય ચોરીની તપાસ માટે રજુઆત કરશે.

થરાદના સાબા ગામમાં ભર બપોરે બજારમા લૂંટની ઘટના બની હતી જેમાં પોલીસે એક શખ્સને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

કોલ્ડ સ્ટોરેજમાં બટાટાના ભાડા વધારા મામલે વિવાદ
ભાડું વધતાં નારાજ ખેડૂતોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ટિકિટ કપાતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોરે કેસરિયો ધારણ કર્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાતેજ બેઠક ઉપર કોંગ્રેસ રામાજી ઠાકોરની ટિકિટ કાપી રહી હતી
માત્ર સીએનજી રીક્ષાની ચોરી કરતા રૂપાલના શખ્સને પોલીસે દબોચ્યો
અમદાવાદથી ચોરેલી રીક્ષા લઇને વતન તરફ જઇ રહ્યો હતો, ૩ ચોરીનો ભેદ ખૂલ્યો
લેકાવાડામાં કોસ્ટગાર્ડે ખેડૂતના ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દીધો
રસ્તો આપવાનો હુકમ કર્યા બાદ રદ કર્યો, હવે તારીખ પે તારીખથી ખેતી કરવી મુશ્કેલ બની
હું ડીસાના વોર્ડ નં. ૨ માંથી બોલું છું... ભૂગર્ભ ગટરથી હાલાકી, તૂટેલા રસ્તાની રજૂઆતોની અવગણતાથી મતદારોમાં નારાજગીનો સૂર
નેમીનાથ સોસાયટીમાં પણ ભૂગર્ભ ગટરની ગુણવત્તાને લઈને લોકોએ સવાલ ઉઠાવ્યા છે
ડીસાના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સંતોષી માતાના મંદિર નજીક પાણીની પાઈપલાઈન તૂટતા ૧૦૦ વેપારીઓ મુશ્કેલીમાં
રૂા. ૭૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે
ભાઈના લગ્નમાં શ્રદ્ધા કપૂર પ્રેમી સાથે આવી, કોર્ટ વેડિંગ બાદ યોજાયેલી પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ આવ્યા.

કરિશ્મા કપૂર સાથે અભિષેક બચ્ચનની સગાઇ તૂટી ગઈ હતી, 'રેફ્યુજી'ના સેટ પર કરીના જીજુ કહેતી હતી, રોમેન્ટિક સીન કરવાની ના પાડી દીધી હતી.

ભારત સૌથી વધુ 40 લાખ કોરોના વેક્સિન લગાવનાર દેશ બન્યો;જેમાં 10.4% વેક્સિનેશન માત્ર UPમાં.

RLD આજે UP અને રાજસ્થાનમાં ખેડૂત પંચાયત શરૂ કરશે; વિપક્ષની માગ- સંસદમાં અલગથી ચર્ચા કરવામાં આવે.

લંચ બ્રેક પહેલાં ઇંગ્લેન્ડે 4 રનમાં 2 વિકેટ ગુમાવી, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહે 1-1 વિકેટ લીધી.

RBIએ રેપો રેટ 4% યથાવત્ રાખ્યો, હોમ-ઓટો લોન સસ્તી નહીં થાય; 2021-22 માટે GDPમાં 10.5%ના ગ્રોથનું અનુમાન.