Letest News
CA ફાઇનલ પરીક્ષાની રિઝલ્ટ ડેટ જાહેર કરાઈ, નવેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું રિઝલ્ટ 1 ફેબ્રુઆરીએ જાહેર થશે.

ગુજરાતમાં શરૂ થઈ શકે છે ખેડૂત આંદોલન, ટિકેૈતને કંઈપણ થશે તો આદિવાસીઓ રસ્તા પર ઊતરશે.

ટ્રાયમ્ફે બે કલરમાં Speed Triple 1200 RS બાઇક લોન્ચ કરી, કિંમત 16.95 લાખ રૂપિયા.

55 કરોડના ખર્ચે બનેલા અમદાવાદના શીલજ ઓવરબ્રિજની લાઈટ 9 દિવસમાં જ બંધ, ગૃહમંત્રી અમિત શાહે ઓનલાઇન ઉદ્ઘાટન કર્યું હતું.

મોટેરા વર્લ્ડનું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ, જ્યાં 11 મલ્ટીપલ પિચ છે; મેલબર્નમાં એક સમયે 10 હતી, હવે 7 જ રહી છે.

ગુજરાતી અને બોલિવૂડ એક્ટર શરમન જોષીના પિતા અરવિંદ જોષીનું નિધન, મુંબઈ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રણવીર સિંહે ફી વધારી, રોહિત શેટ્ટીની ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા, રોજ 66 લાખ રૂપિયા કમાય છે.

પાનસરના તળાવ પાસે કેમીકલ ભરેલી ૧૫૦૦ બોરી નાંખી જતા ખળભળાટ
અજાણી કંપનીએ યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ જાહેરમાં ફેકી આરોગ્ય સામે જાેખમ ઉભું કર્યુ
થોડીકવારમાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત થશે, જંયત ચૌધરી ટિકૈતને મળવા ગાઝીપુર પહોંચ્યા.

સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં ધમધમાટ
પાલનપુર નગરપાલિકાની ચૂંટણી ઃ ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષકોએ કર્યા શ્રી ગણેશ
રાષ્ટ્રપતિએ લાલકિલ્લા પર થયેલી હિંસાની નીંદા કરી, સંસદની બહાર અકાલી દળે કર્યા દેખાવો.

સિવિલના સ્ટાફ બ્રધરનું કોરોનામાં મોત, સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી
એક દાયકાથી ફરજ બજાવતા હતા, પરિવારજનોને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી
દહેગામના કડજાેદરામાં પરિવાર લગ્નમાં ગયાને તસ્કરો ઘર સાફ કરી ગયા
૫૦ હજાર રોકડની ચોરી થઇ તો પોલીસે ૧૫ હજાર કરાવ્યા, કહ્યું પછી રકમ વધારે અપાવી દઇશું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પ્રાંતિયામાં કોંગ્રેસ હાઇકમાન્ડની બેઠકમાં મહાનગરના ઉમેદવારોની ચર્ચા કરાઇ
વિવાદ ટાળવા પ્રદેશ કાર્યાલયથી દુર અજાણ્યા ફાર્મ હાઉસમાં બેઠક બોલાવી, પ્રદેશ હોદ્દેદારો હાજર
‘સુનેગે સબકી, કરેગે મનકી’ ડીસા પાલિકાની ચૂંટણી માટે ભાજપના દાવેદારોને નિરીક્ષકો આજે સાંભળશે
મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાના બાયોડેટા તૈયાર કરાવી રહ્યા છે ઃ ડીસાના કોંગ્રેસના એક અગ્રણી ભૂતકાળમાં જેઓ પોતે પ્રમુખપદ શોભાવેલ છે. તેમના સમર્થકો અને ગત ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય સાથે ભાજપમાં જાેડાઈ જાય તો નવાઈ નહીં...
પોષી પૂનમ માતાજીના પ્રાગટય દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
કોરોના મહામારી સંદર્ભે સાદગીથી ઉજવણી કરી ધાર્મિક પરંપરા નિભાવાઈ
એક ફ્રેન્ચાઈઝના 13 મેમ્બર્સને મળશે એન્ટ્રી, ઓક્શન પહેલાં 2 RT-PCR ટેસ્ટ કરાવવા પડશે.

RRBએ ત્રીજા ફેઝની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પરીક્ષા લેવામાં આવશે.

આમ આદમી પાર્ટી ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં ચૂંટણી લડશે, રાષ્ટ્રીય કારોબારીમાં લેવાયો નિર્ણય.