Letest News
અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ટિકિટ મુદ્દે વિરોધ, 500 કાર્યકોરોની રાજીનામાંની ધમકી, બળવા જેવી સ્થિતિ, નેતાઓ ચૂપ.
અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ટિકિટ મુદ્દે વિરોધ, 500 કાર્યકોરોની રાજીનામાંની ધમકી, બળવા જેવી સ્થિતિ, નેતાઓ ચૂપ.
દેશના વીર શહીદો માટે 'અ રાઈડ ફોર સોલ્જર્સ'ના અભિયાન અંતર્ગત વીર શહીદોને અનોખી શ્રદ્ધાંજલી અપાશે.
દેશના વીર શહીદો માટે 'અ રાઈડ ફોર સોલ્જર્સ'ના અભિયાન અંતર્ગત વીર શહીદોને અનોખી શ્રદ્ધાંજલી અપાશે.
શાળાઓ ખુલાતા જ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો : બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ અટવાયા.
શાળાઓ ખુલાતા જ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો : બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ અટવાયા.
કેન્સરની સમયસર સારવારથી દર્દીને બચાવી શકાય
માનીએ તેટલીય કેન્સરની ખતરનાર બીમારી નથી
કોરોના મહામારી સમયના ૧૧ મહિના બાદ વૃદ્ધાશ્રમના વડીલો અંબાજી માતાજીના દર્શને નીકળ્યા
સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનો દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો માટે ખાસ અંબાજી દર્શન અને પ્રવાસનું આયોજન કરાયું
ભાજપમાંથી ‘આપ’ માં, ‘આપ’માંથી ભાજપમાં, છેવટે ભાજપ પણ છોડયું
ભાજપના સભ્ય પદેથી પ્રતાપજીએ રાજીનામુ આપ્યું
વડગામના નગાણા નદીના પટમાં ઝાડ ઉપર ફાંસો ખાધેલા યુવક-યુવતીની લાશ મળી
પીએમ બાદ બન્નેની ઓળખ થાય અને યુવતીને પોતાના વાલી વારસોને સોંપવામાં આવે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું
ટેક્સ ભર્યા વિના દોડતા વાહનો ઉપર આરટીઓની લાલ આંખ
છ વાહનો જપ્ત કરી આરટીઓ ૨.૧૦ લાખ રૂપિયા ટેક્સ વસુલ કરશે
અક્ષરધામ મંદિર ૧૧ મહિના બાદ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ રીતે ખુલ્લું મુકાશે
શનિવારથી મંદિર રાબેતા મુજબ ખુલશે ઃ વોટર શો નિહાળી શકાશે
મનપાના બજેટમાં ૧૫ કરોડનો વધારો
૩૪૫ કરોડનું કદ રાખવામાં આવ્યું હતું જે સ્થાયી સમિતિએ સુધારા સાથે ૩૬૦ કરોડનું કર્યું
વોર્ડ નંબર ૬ જાણો ...ડીસા નગરપાલિકાના આપના વોર્ડને ...
તમે જે વોર્ડમાં રહો છો તે વોર્ડ કેટલો મોટો છે ? કયા વિસ્તારનો તેમાં સમાવેશ કરાયો છે
હું ડીસાના વોર્ડ નં. ૧ માંથી બોલું છું... રોડના કામમાં ભ્રષ્ટાચાર, સફાઈનો અભાવ અને ચૂંટાયા પછી સદસ્ય અદૃશ્ય રહેતા હોવાના આક્ષેપો
સ્વચ્છતાનો અભાવ અને પાણીની સસમસ્યાથી પણ લોકો પિડાઈ રહ્યા હોવાનો આક્રોશ ઠાલવી રહ્યા છે
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે બનાસકાંઠા કલેકટરનો હુકમ પાલિકાઓની ચૂંટણી માટે ૯ નોડલ ઓફિસરોની નિમણુંક
પાલનપુર, ડીસા અને ભાભર પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે
પ્રિયંકા ગાંધીએ પોતાની કારના કાચ જાતે જ સાફ કર્યા, યોગીના મંત્રીએ કહ્યું- કાચને બદલે મોં સાફ કરવું જોઈએ.
પ્રિયંકા ગાંધીએ પોતાની કારના કાચ જાતે જ સાફ કર્યા, યોગીના મંત્રીએ કહ્યું- કાચને બદલે મોં સાફ કરવું જોઈએ.
IPL 2020માં એક ઓવરમાં 5 સિક્સ મારનાર રાહુલ તેવટિયાએ સગાઈ કરી, સોશિયલ મીડિયા પર ફિયાન્સી રિદ્ધિ સાથેનો ફોટો શેર કરીને જાણકારી આપી.
IPL 2020માં એક ઓવરમાં 5 સિક્સ મારનાર રાહુલ તેવટિયાએ સગાઈ કરી, સોશિયલ મીડિયા પર ફિયાન્સી રિદ્ધિ સાથેનો ફોટો શેર કરીને જાણકારી આપી.
સંદીપ આચાર્યે 'ઈન્ડિયન આઈડલ સિઝન 2'નો જીતીને અલગ ઓળખ બનાવી હતી, 29 વર્ષની ઉંમરમાં બીમારીએ જીવ લીધો.
સંદીપ આચાર્યે 'ઈન્ડિયન આઈડલ સિઝન 2'નો જીતીને અલગ ઓળખ બનાવી હતી, 29 વર્ષની ઉંમરમાં બીમારીએ જીવ લીધો.
રાજકોટ મનપાના 18 વોર્ડના ભાજપના તમામ 72 ઉમેદવારો જાહેર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી.
રાજકોટ મનપાના 18 વોર્ડના ભાજપના તમામ 72 ઉમેદવારો જાહેર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી.
કર્ણાટકના ફાર્મહાઉસમાં દીપડાની સાથે ટૉઈલેટમાં ફસાયો કૂતરો, નવ કલાક ઝઝૂમીને મોતને હાથતાળી આપી.
કર્ણાટકના ફાર્મહાઉસમાં દીપડાની સાથે ટૉઈલેટમાં ફસાયો કૂતરો, નવ કલાક ઝઝૂમીને મોતને હાથતાળી આપી.
અમેરિકાની એક મહિલાને આલ્કોહોલની આદત ન હોવા છતાં શરીરમાં આલ્કોહોલ બન્યું, હવે તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
અમેરિકાની એક મહિલાને આલ્કોહોલની આદત ન હોવા છતાં શરીરમાં આલ્કોહોલ બન્યું, હવે તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.