Letest News
ક્રિકેટ : ચહલનો ખુલાસો, રવિન્દ્ર જાડેજાને લઈ કુલદિપ યાદવનું ટીમ ઇન્ડીયામાં સામેલ થવું મુશ્કેલ

અમદાવાદમાં 24 દિવસે બજારો ફરી ધમધમતા થયા, લોકો માસ્ક સાથે બજારોમાં નજરે પડ્યા, સરકારની રાહતથી વેપારીઓ ખુશ.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ બસ કર્મચારીઓને બનાસકાંઠા એસ ટી વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ.

કોરોના મહામારી વચ્ચે કાંકરેજના ખીમાણા પુલ પર સર્જાયો અકસ્માત : એકનું મોત એક ઘાયલ

ડીસામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને ઈન્જેકશનની વ્યવસ્થા માટે રજુઆત.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોરોના દર્દીનું અંધશ્રદ્ધામાં મોત.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થતાં ધંધા-રોજગાર ફરીથી શરૂ કરવા વેપારીઓએ આપ્યું આવેદનપત્ર.

વર્ષોથી સેવાકીય કામગીરી કરતા એવા ડીસાના હિંદુ યુવા સંગઠન દ્વારા જરૂરિયાત મંદ લોકોને કરિયાણાની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોનાના કપરા સમયમાં કલા સંગીત સાથે સંકળાયેલા જરૂરિયાતમંદ કલાકારોને રિલાયન્સ ફાઉન્ડેશન પાટણ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી.

કાળમુખા કોરોનાને નાથવાની લડતમાં 329 ડૉકટરોએ જીવ ગુમાવ્યો, સૌથી વધુ સંક્રમિત ડૉકટરોનાં મોત બિહારમાં થયા.

તાઉ-તે : દિલ્હીમાં વરસાદનો 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રાજસ્થાનમાં 14 કલાક સુધી વાદળા વરસ્યા; કેદારનાથમાં બરફવર્ષા.

અમેરિકામાં અશ્વેતોએ આણંદના 35 વર્ષીય યુવકની હત્યા કરી, યુવકના મોતથી પરિવાર આઘાતમાં, બે દીકરા નોધારા બન્યા.

સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમ ડિજિટલી વસૂલવા માટે 50 જેટલા સ્વાઈપ મશીનોનો ઉપયોગ થશે.

અમદાવાદ : બોડી મસાજના નામે કમાણીની લાલચ આપી ઠગતી ટોળકી સક્રિય, ન્યુ રાણીપના યુવક પાસેથી પેટીએમથી રૂ. 39 હજાર પડાવ્યા.

રાજેસ્થાન : પૂર્વ સીએમ જગન્નાથ પહાડિયાનું 89 વર્ષની વયે કોરોનાથી થયું નિધન; 13 મહિનાના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં દારૂબંધી લાગુ કરી હતી

અમદાવાદથી કેવડિયા જતી જનસતાબ્દી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન ફરી એકવાર રદ, મુસાફરો ઘટતા નિર્ણય લેવાયો.

ગુજરાતમાં બીજી લહેરનું પીક આવી ગયું, 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેરઃ સરકારી પેનલ

દિયોદર હાઇવે વિસ્તારની બાજુમાં આવેલ રેલવે ટ્રેક પર આજે આધેડે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી હતી.

ડીસા તાલુકાના જાવલ ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને સરપંચ અને તલાટીની મનમાની સામે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.