Letest News
પાટણ જીલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વેપારી અને ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ બનીને વરસ્યો હતો.

રૂપાણીના રાજમાં નર્મદાના પીવાના પાણીના દરમાં પણ વધારો ઝીંકાયો, કોરોના બાદ હવે સરકારે પણ જનતાની કમર તોડી.

બ્લેક ફંગસ ઈન્જેક્શન આપવાના બહાને ઠગે બનાસકાંઠાના વેપારી સાથે રૂ. 4.80 લાખની ઠગાઈ આચરી, ઠગ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા

ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અગાઉ 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા એક્શન પ્લાન તૈયાર.

દુષ્કર્મ : વડોદરાના ડેસરમાં લગ્ન માણી રહેલી 13 વર્ષની વિદ્યાર્થિનીને ખેંચી જઈને 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું, બેન્ડવાજાના ઘોંઘાટમાં પીડિતાની ચીસો દબાઈ ગઈ.

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ આવલ ગામ પાસે એક પોલીસકર્મી પર જીવલેણ હુમલો : ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

બનાસકાંઠાના વરવાડિયા ગામે શંકાના આધારે યુવકનું અપહરણ કરી હત્યા કરતા 14 શખ્સોને આજીવનકેદની સજા.

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

પાલનપુરમાં આવેલ વોર્ડ નંબર 4ના તીનબત્તી વિસ્તારના લોકો પાણી ન મળવાના કારણે ભારે હલકી ભોગવી રહ્યા છે.

પાલનપુરના સલ્લા પંથકની બે સંતાનોની માતા પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર : ગઢ પોલીસ મથકે નરાધમ સામે નોંધી ફરીયાદ

ઇકબાલગઢ અને બાલુન્દ્રા વચ્ચેથી પસાર થતી બનાસ નદીમાં ભૂમાફિયાનું રાજ : તંત્રને અંધારમાં રાખી કરી રહ્યા છે ગેરકાયદેસર ખનન.

અરબી સમુદ્રની સપાટીનું તાપમાન પણ 1.4 ડિગ્રી જેટલું વધી જતાં ગુજરાત પર વાવાઝોડાં, પૂર અને દુષ્કાળનું સંકટ વધ્યું.

અંબાજી મંદિર કોરોના સંક્રમણને ધ્યાને લઇ 4 જુન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

NSUI ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવા દેશભરમાં ટ્વિટર પર #CancelExamsSaveLivesનું કેમ્પેઈન ચલાવશે.

આખા ગુજરાતમાં ફ્રી વેક્સિનના ઠેકાણા નથી ને ખાનગીને વેક્સિન વેપારની છૂટ, પૈસાદારોને ઘરઆંગણે પૈસા ખર્ચી મળે છે રસી.

અહેમદાબાદ : ગુજરાત યુનિવર્સિટી અને DRDO દ્વારા સંયુક્ત રીતે પોસ્ટ કોવિડ સેન્ટર શરૂ, શ્વાસની તકલીફ સહિતની સારવાર થશે.

UPમાં એક લગ્નપ્રસંગમાં વરમાળા બાદ ફેરા ફર્યા પહેલાં જ હાર્ટ-અટેક આવતાં કન્યાનું મોત, સાળી સાથે વરરાજાના લગ્ન સંપન્ન કરાવાયા.

કોરોનાના કારણે દર વર્ષે યોજાતી ધોરણ 12ની GSEBની પરીક્ષા માટે બ્લોક વધશે, 200માં વધુ 100 ઉમેરી કુલ 300 બ્લોકમાં લેવાશે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ ફેજ-2ની કામગીરી આવતીકાલથી શરૂ, મુખ્યમંત્રી શહેરના 1350 કરોડના કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત કરશે.