રાષ્ટ્રીય સમાચાર

સરકારી મોબાઈલ અને કોમ્પ્યુટર પર સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર લાગ્યો પ્રતિબંધ

સરકારે તમામ સરકારી અધિકારીઓ માટે બહાર પાડ્યો પરિપત્ર

Recent News of રાષ્ટ્રીય સમાચાર

ADC બેંક કેસમાં આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર રહેશે

બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે

Read More

પાણીની અછતમાં વેલ્લોરથી પાણી ભરેલી ટ્રેન ચેન્નાઇ મોકલાશે

છેલ્લા થોડા દિવસથી પીવાના પાણીની ખેંચને કરાશે દૂર

Read More

બુલન્દશહેરના ડીએમના આવાસે વ્યાપક દરોડા દરોડા બાદ ડીએમ આવાસે નોટ મશીન મગાવવા ફરજ

સીબીઆઇ દરોડા દરમિયાન એટલી જંગી માત્રામાં નોટ મળી છે કે આખરે નોટ ગણવાના મશીન મંગાવવા પડ્યા

Read More

ઉથલપાથલ અને વેચવાલી વચ્ચે સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટી ગયો

બજાજ ફાઈનાન્સ, તાતા સ્ટીલ, તાતા મોટર્સ સહિતના શેરમાં કેટલાક ઘટાડો રહ્યો યશ બેંક, સનફાર્માના શેરોમાં ઉછાળો મિડકેપ-સ્મોલકેપમાં કડાકો

Read More

મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: 312 બેદરકાર કર્મચારીને કર્યા છુટ્ટા

મોદી સરકારે કેન્દ્ર સરકારને આધિન બેદરકાર 312 કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા નોકરી પરથી છુટ્ટા કરી દીધા છે.

Read More

ઓફિસમાં આવતાં નથી, છતાં પગાર-ભથ્થાં લે છે, કોંગ્રેસનાં આ નેતા વિરૂદ્ધ રાજભવનમાં કરાઇ ફરિયાદ

મનપસંદ વિભાગ ન મળતા નારાજ ચાલતા નવજોત સિદ્ધુએ છેલ્લા ઘણાં લાંબા સમયથી પોતાનાં વિભાગનો ચાર્જ સંભાળ્યો નથી

Read More

સ્ટેટ બેન્કે વ્યાજ દરમાં 0.05%નો... ઘટાડો કર્યો જોવો વધુ મહિતે માટે ...

ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડ્યા બાદ સ્ટેટ બેન્કે તમામ લોન પરના વ્યાજ દર ઘટાડ્યા

Read More

એમેઝોનના જંગલમાં 8 દિવસ રહ્યો અને રોજ મોત સામે દેખાતું હતું વધુ જો..વો..

આદિવાસીઓથી બચવા માટે મેં તેમની ભાષા પણ શીખી હતી

Read More

બાળકને કેન્સર થવાનું જોખમ રહેલું છે વધુ પડતી ચોખ્ખાઈમાં

બાળક બીમાર ન પડી જાય એ માટે માતા-પિતા તેની પૂરી કાળજી લેતાં હોય છે

Read More

કોંગ્રેસના કયા સસ્પેન્ડેડ હાઈકોર્ટે રાહત આપી

આ પહેલા ભગવાન બારડને ગત માર્ચમાં 1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી.

Read More

ભ્રષ્ટાચાર અને દગાખોરી મામલે સીબીઆઈના 19 રાજ્યોમાં 110 જગ્યાએ દરોડા

2 જુલાઈએ પણ સીબીઆઈએ સમગ્ર દેશના 18 શહેરોમાં 50 ઠેકાણાઓ પર સર્ચ અભિયાન ચલાવ્યું હતું

Read More

સેમીફાઈનલઃ માન્ચેસ્ટરમાં વાદળછાયુ વાતાવરણ, ટોસના સમયે વરસાદ પડે તેવી શક્યતા નહીંવત

રોહિત શર્મા 647 રન સાથે સચિન તેંડુલકરના સર્વાધિક 673 રનના રેકોર્ડ તોડવાથી માત્ર 27 રન દૂર મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યાથી શરૂ

Read More

અમરનાથ યાત્રાની વ્યવસ્થા કાશ્મીરના લોકોની વિરુદ્ધ છેશ્રીનગર

કાશ્મીરના ભુતપૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપીના નેતા મહેબુબા મુÂફ્તએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરી દીધુ છે.

Read More

નર્મદા ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણીની

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો

Read More

ટપોરી યુવકે વિદ્યાર્થિનીના પેટ પર ચપ્પુ મૂક્યું અને કહ્યું, મને તારી સાથે

પાંડેસરા, પિયુષ પોઈન્ટ પાસેની શાળામાં પ્રવેશી ટપોરી યુવકે ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીના પેટ પર ચપ્પુ મૂકી

Read More

દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, 10 કલાકમાં 10 ઈંચ વરસાદ

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં આજે પણ પોતાની અવિરત મેઘધારા વરસાદી હતી.

Read More

અફઘાનિસ્તાનના ગાઝી શહેરમાં આત્મઘાતી હુમલો, 12નાં મોત, 170થી વધુ ઘાયલ

ગાઝી શહેરમાં આવેલી નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યોરિટીની ઓફિસ પાસે વહેલી સવારે લગભગ 8.30 કલાકે એક કારમાં વિસ્ફોટકો ભરીને આત્મઘાતી હુમલો કરાયો હતો

Read More