ગીર ગઢડાના જોખિયા ચેકપોસ્ટ પાસે સિંહનું મોત, 5 દિવસ પહેલા મોત થયું હોવાની ચર્ચા, વનવિભાગ મૌન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 18:27:10
  • Views : 477
  • Modified Date : 2019-07-09 18:27:10

ગીર ગઢડાના જાખિયા ચેકપોસ્ટ પાસે સિંહનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ સિંહનું મોત 5 દિવસ પહેલા થયું હોવાની ચર્ચા છે. જો કે આ સમગ્ર મામલે જંગલ ખાતુ મૌન સેવી રહ્યું છે. રેડિયો કોલર લગાડેલ સિંહ હોવાની શક્યતા છે. આ વિસ્તારમાં એક માલધારીને ઢોર ચરાવતી વખતે સિંહનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે ચેકપોસ્ટ આસપાસના વિસ્તારમાં જ સિંહનું મોત નિપજ્યું છે. ત્યારે જંગલ ખાતું શું કરે છે?

Download Our B K News Today App



Related News