રાષ્ટ્રીય સમાચાર

અમરનાથ વરસાદ વચ્ચે યાત્રા મોકૂફ, લોકો ફસાયા

હજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સાહિત છે પહેલી જુલાઈ બાદ કુલ ૩૩ શ્રદ્ધાળુઓના મોત થયા

Recent News of રાષ્ટ્રીય સમાચાર

ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન, જાણો શું હતી બિમારી?

છેલ્લા ઘણા સમયથી બિમાર ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું નિધન થયું છે. કેન્સરની બિમારીને કારણે છેલ્લા ઘણાં સમયથી પથારીવશ હતા.

Read More

મધુબન ડેમનું રૂલ લેવલ મેઈન્ટેન કરવા 3 દરવાજા ખોલાયા

રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે.

Read More

કાશ્મીરમાં રેલવેને 4 મહિનાનું રાશન ભેગું કરવાનો આદેશ! અબ્દુલ્લાના ટ્વીટની હકીકત જાણી

કાશ્મીરમાં કંઇક થવાના ભણકારા વચ્ચે અફવાઓનું બજાર ગરમાગરમ છે.

Read More

મુંબઇ ભારે વરસાદ વચ્ચે ટ્રેનમાં ફસાયેલા ૭૦૦ને બચાવી લેવાયા

મહાલક્ષ્મી ટ્રેનમાં ફસાઇ ગયેલા ૭૦૦ પ્રવાસીઓને ટ્રેનમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડાયા બચાવ ટીમોમાં નેવીની સાત ટીમોની મદદ લેવાઇ

Read More

આસારામ, ગુરમીત રામરહીમ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભાજપના સભ્ય!

જેમાં વિવાદીત આસારામ, ગુરમીત રામરહીમસિંહ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભાજપના સભ્યપદનું બોગસ કાર્ડ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે

Read More

દરેક ઘરે પાણીના મીટર લાગશે, પાણી સુવિધાને નુકસાન પહોંચાડનારને 2 વર્ષની થશે સજા

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ગઇકાલે વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું

Read More

કારગિલ યુદ્ધમાં જીતના ૨૦ વર્ષ પૂર્ણ થયા ઃ જવાનોને શ્રદ્ધાંજલિ

કારગિલ યુદ્ધમાં ભવ્ય જીતની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.

Read More

અક્ષરધામ મંદિર હુમલાના મુખ્ય કાવતરાખોરને અંતે ઝડપી પડાયો

અનંતનાગથી એટીએસ દ્વારા પકડી પડાયા બાદ ગુજરાત લવાયો ઃ ત્રાસવાદને કચડી નાંખવાની દિશામાં મોટી સફળતા મળી ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના માર્ગદર્શનથી સફળતા ઃ અનેક નવી વિગતો ખુલશે

Read More

અંતરિક્ષમાં કેવી હોય છે ટૉયલેટની વ્યવસ્થા? જાણો ક્યાં જાય છે એસ્ટ્રોનૉટ્સના મળ-મૂત્ર

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) 2022 સુધી ગગનયાન દ્વારા માણસોને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે

Read More

ગુજરાતમાં પાણીચોરોને હવે મળશે સજા, વિધાનસભામાં પસાર થયું વિધેય

ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

Read More

Cનું કમ્પ્રેશર ફાટતા ગણેશ જીનેસિસ ફ્લેટના 6ઠ્ઠા માળે લાગેલી આગ કાબૂમાં, એક મહિલાનું મોત,

ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું અને ચારવાર પ્રયાસો છતાં ખુલ્યું જ નહીં

Read More

ડાંગના વઘઈમાં આભ ફાટ્યું: ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો લેટેસ્ટ આંકડા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ડાંગ જિલ્લાના વઘઈમાં એક જ દિવસમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો.

Read More

સરકારી શાળાઓ થઇ રહી છે ખાલી! વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો

રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતી કથળી રહી છે.

Read More

ગુજરાતમાં સર્જાનારી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે.

Read More

દક્ષિણ ગુજરાતમાં દેધનાધન, ભારે વરસાદથી પૂરની સ્થિતિ, 10 ગામો સંપર્કવિહોણા

દક્ષિણ ગુજરાતમાં અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદ બાદ નવસારી અને વલસાડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Read More

મોબાઇલથી ઘરે બેઠા બનાવી શકો છો ઇ-આધાર, નહી આપવો પડે કોઇ ચાર્જ

યુનિક આઈડેંટિફિકેશન અથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI) તરફથી જારી કરવામાં આવેલું આધાર કાર્ડ મહત્વનું છે.

Read More

WhatsApp પર બનાવો સિક્રેટ ગ્રુપ, ફોટોઝ, VIDEOS રહેશે પ્રાઇવેટ

આપણે બધા જ ફોટોઝ, વીડિયોઝ અને જરૂરી ડોકમ્યુમેન્ટ મોકલવા માટે WhatsAppનો ઉપયોગ કરીએ છીએ.

Read More