રાષ્ટ્રીય સમાચાર
Recent News of રાષ્ટ્રીય સમાચાર
MS Dhoniએ પરિવાર અને ટીમ સાથે ઉજવ્યો જન્મદિવસ,
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસ છે, તેણે પુત્રી જીવા, પત્ની સાક્ષી અને ભારતીય ક્રિકેટ ટીમના સબ્યો સાથે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવ્યો હતો
અરૂણ જેટલીએ ખાલી કરેલા બંગલામાં રહેવા નથી માંગતા મંત્રીઓ, આવુ છે કારણ
પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ ખાલી કરી નાંખેલા બંગલામાં રહેવા માટે બીજા મંત્રીઓ ખચકાઈ રહ્યા છે.
જ્યારે UNHRCમાં કાશ્મીરના અધિકારીએ જ ખોલી પાકિસ્તાનની પોલંપોલ
કાશ્મીરના મુદ્દા પર ભારતે ફરી એકવખત પાકિસ્તાનના જડબાતોડ જવાબ આપ્યો
નીરવ મોદી કેસમાં PNBને રાહત, DRTએ નીરવને 7200 કરોડ જમા કરવા જણાવ્યું
ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ(DRT)એ પંજાબ નેશનલ બેન્ક (PNB)ને રાહત આપતા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને આદેશ આપ્યો છે કે તે પીએનબી અને અન્યને વ્યાજ સહિત રૂ.7200 કરોડ પાછા આપે
સઘન સુરક્ષા વચ્ચે વધુ ૫૧૨૪ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે રવાના
તમામ શ્રદ્ધાળુઓ બે કાફલામાં રવાના કરાયા પ્રથમ કાફલામાં કુલ ૧૯૯૪ શ્રદ્ધાળુઓ બાલટાલ અને ૩૧૩૦ શ્રદ્ધાળુઓ પહલગામ માટે રવાના કરાયા
રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં મળી ગયેલા જામીન
રાહુલ ગાંધીની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી વેળા કોંગ્રેસના કાર્યકરોએ કોર્ટની બહાર દેખાવ કર્યા હતા
કર્ણાટક કુમારસ્વામી સરકાર પર ગંભીર ખતરો, ૧૪નાં રાજીનામા
રાજીનામુ આપ્યા બાદ બળવાખોર ધારાસભ્યો રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા ઃ ૨૨૪ સીટોવાળી કર્ણાટક વિધાનસભા સંખ્યાબળ ઘટીને ૨૧૦ થશે
અલ્પેશ ઠાકોરને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું
કોંગ્રેસના હોદ્દાઓથી છેડો ફાડયો હોવાની ડંફાશો મારનારા અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે ધારાસભ્ય પદ બચાવવા માટે હવાતિયા માર્યા હતા,
બજેટ-2019: મોદી સરકારે કોગ્રેસની આ યોજનાના બજેટમાં 5 હજાર કરોડનો કર્યો વધારો
મોદી સરકારે ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વધારે મજબૂત કરવા પર જોર આપ્યું છે. જેને ધ્યાનમાં લઈને સરકારે મનરેગાના બજેટમાં 9 ટકાનો વધારો કર્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે 2018-19 કરતા આ વખતે પાંચ હજાર કરોડ રૂપિયાના વધારાની જાહેરાત કરી છે.
ભરતજી ઠાકોરે કરી સ્પષ્ટતા, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું છે.
એકપણ ઉમેદવાર મતદાન નહીં કરી શકે, જ્યારે ધારાસભ્યો બે-બે મત આપી રહ્યા છે
રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર ધારાસભ્યો જ મતદાન કરી શકેએસ. જયશંકર, જુગલજી ઠાકોર, ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યા ધારાસભ્ય નથી
મોદી સરકારે અમીરો પર લગાવ્યો વધારાનો ટેક્સ; સોનું-પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે
નિર્મલા સીતારમણે કહ્યું- અમે 5 વર્ષમાં અર્થવ્યવસ્થામાં એક ટ્રિલિયન ડોલર રોકાણ કર્યું, પહેલાં તેમાં 55 વર્ષ લાગ્યા હતા.અમારો હેતુ છે- મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સઅમે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા, આ નાણાકીય વર્ષમાં અમે 3 ટ્રિલિયન ડોલરનો લક્ષ્યાંક રાખ્યો છે
રાજીનામા વિશે પ્રિયંકાએ કહ્યું- રાહુલ ગાંધીએ હિંમત બતાવી, નિર્ણયને દિલથી સન્માન
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે સવારે ટ્વિટ કરીને રાહુલ ગાંધીના નિર્ણય પર પ્રતિક્રિયા આપી
અમિત શાહે ઈન્કમટેક્સ બ્રિજ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું, મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 અને 4 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે છે.
મોબાઈલ જો હદ કરતા વધુ વાપર્યો તો તમારી સાથે પણ થશે આવું!!!
દિલ્હાના રહેવાસી જતિન ગોયલનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં જ જાય છે. જતિન જાણે છે કે, મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તેમ છતાં પોતાના કામને કારણે તે મોબાઈલથી દૂર રહી શક્તો નથી. જતિન ફોન પર ઢળીને કામ કરે છે અને તેમને અનુભવાઈ રહ્યું છે કે, આ કારણે તેમના માથાના પાછળના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે
વહાલી દીકરી યોજના સરકાર આપસે યોજના દીકરીઓની વહારે આવી, મળશે આ લાભ
ગુજરાત સરકાર દ્વારા બજેટમાં વહાલી દીકરી નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે.
અડધી રાત્રે લૂંટાયું Axis બેંકનું ATM, 11.50 લાખની ચોરીથી રાજકોટમાં ખળભળાટ
એક્સિસ બેંકના એટીએમમાં પૂરા સાડા અગિયાર લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે.
અમરનાથ યાત્રા શરૂ ઃ૨૨૩૪ શ્રદ્ધાળુ દર્શન માટે રવાના થયાજમ્મુ
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે વાર્ષિક અમરનાથ યાત્રા આજે સઘન સુરક્ષા વચ્ચે શરૂ થઇ હતી.
અમદાવાદમાં લાખો લોકો તમાકુનું કરે છે સેવન, પરંતુ લાખો લોકોની સામે ફક્ત આટલો દંડ!
અમદાવાદમાં લાખો લોકો તમાકુનું સેવન કરી રહ્યા છે. આંકડો જાણીને તમે ચોંકી ઉઠ્શો


