કોંગ્રેસના કયા સસ્પેન્ડેડ હાઈકોર્ટે રાહત આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 13:56:13
  • Views : 380
  • Modified Date : 2019-07-10 13:56:13

 કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે ભગવાન બારડની સજા પર સ્ટે  મુક્યો છે.ઉલ્લેનીય છે કે, આ પહેલા ભગવાન બારડને ગત માર્ચમાં 1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

Download Our B K News Today App



Related News