રાષ્ટ્રીય સમાચાર
Recent News of રાષ્ટ્રીય સમાચાર
ફેસબુકની 'લિબ્રા' કરન્સી અવાસ્તવિક છે: ડોનાલ્ડ ટ્રમ્પ
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની પ્રસ્તાવિત ડિજિટલ કરન્સી 'લિબ્રા' અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક રેગ્યુલેટરના ધ્યાને છે
સુમસામ જગ્યાએ ડાયરેક્ટરે ગાડી રોકી કપડાં કાઢી નાખ્યાં અને…’હિરોઈને સંભળાવી આપવીતી
કામનાં બદલે શારિરીક સંબંધ બાંધવાની માંગ અથવા તો કામ આપવાનાં બદલામાં શારિરીક શોષણ કરવાનો આરોપ બોલિવૂડ પર એક એવો દાગ છે
પાકિસ્તાને કહ્યું- ભારત વિરૂદ્ધ કોરિડોરનો ખોટો ઉપયોગ નહીં થવા દઈએ
વિદેશ મંત્રાલયે કહ્યું- ભારતની માગ પર પાકિસ્તાને વિશ્વાસ આપ્યો
આસામમાં પુરની Âસ્થતીમાં ગંભીર ઃ આઠ લાખને અસર
૭૬૦૦૦ લોકોને રાહત કેમ્પોમાં ખસેડી લેવામાં આવ્યા છે ઃ રોગચાળાને રોકવા માટે જુદા જુદા પગલાઓ લેવાયા
પ્રથમ ૧૦૦ દિવસ માટે ૧૬૭ કામોની યાદી તૈયાર કરી લેવાઈ મોદી-૨ શિક્ષણ સંસ્થાઓમાં ત્રણ લાખ જગ્યાઓ ભરવા માટે તૈયાર
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ત્રણ લાખથી વધુ ફેકલ્ટીની જગ્યાઓ પ્રથમ ૧૦૦ દિવસમાં ભરશે ઃ રોજગારીને મહત્વ ઃ સમયસર બધા કામો પૂર્ણ કરી દેવાશે
સોનાક્ષી સિંહા પર છેતરપિંડીનો કેસઃ ઉત્તર પ્રદેશની પોલીસ તેના ઘરે પહોંચી
જોકે અભિનેત્રી હાલ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી હોવાથી મળી નહી
સગીરા પર બળાત્કાર કેસમાં કૌટુંબિક દાદાને આજીવન કેદ
જામજોધપુર તાલુકાના સડોદર ગામે સગીરા ઉપર કૌટુંબિક દાદા સહિત ચાર શખ્સોએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવ્યા
મોદી સરકારના 100 દિવસ પુરા થાય તે પહેલા નવી 167 યોજનાઓ અમલમાં મુકાશે
મોદી સરકારની બીજી ઈનિંગમાં 167 એવા આઈડિયા પસંદ કરવામાં આવ્યા છે
મોબ લિંચિંગને લઇને કેન્દ્ર સરકાર પર ભડકી માયાવતી, કહ્યું લોકતંત્રનું સ્થાન ભીડ તંત્રએ લીધું
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મોબલિંચીંગને લઈને મોદી સરકારને આડે હાથ લીધી છે.
પાણી માટે તરસે છે દેશનુ આ મેટ્રો શહેર, 15 દિવસથી 50000 રેસ્ટરોન્ટો પાણી વગર બંધ છે
આડેધડ અને આયોજન વગરના વિકાસના કારણે કઈ હદે ભયંકર પરિણામો આવી શકે છે
જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર ટેન્શન, આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી
જમ્મુ કશ્મીરના વિભાજનવાદી પરિબળોએ આજે રાજ્યમાં બંધનું એલાન કરતાં અગમચેતી રૂપે
ગાંધીના ગુજરાતમાં ગેરકાયદે વેચાણ થતા દારૂનો આંકડો જાણી તમારી આંખો થઇ જશે
પીએમ મોદીની ગૃહ રાજ્ય ગુજરાતમાં બીજેપી સરકારના તમામ દાવાઓ વચ્ચે દારૂના વેચાણ પર પોકળ સાબિત થઇ રહ્યા છે
તો બાલાકોટ જેવી સ્ટ્રાઈક માટે ભારતીય વાયુસેનાને વિમાનો મોકલવાની જરુર નહી રહે
બાલાકોટ જેવી એરસ્ટ્રાઈકને અંજામ આપી શકે તેવા હળવા ડ્રોન તૈયાર કરવા માટે ભારત કવાયત કરી રહ્યુ છે.
: રાહુલ ગાંધીને મળ્યા જામીન, જાણો ક્યા નેતા બન્યા જામીનદાર?
ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે તેમની જુબાની લેવામાં આવશે.
અમરનાથ યાત્રામાં ૧.૪૪ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા
પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૧૧ દિનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા
આસામમાં પુરની Âસ્થતિ વધુ વણસી ઃ લાખો લોકોને અસર
પુરના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા વધીને હવે ૧૭ થઇ ઃ નવા કેટલાક વિસ્તારો પુરના સકંજામાં આવ્યા
16 જુલાઈ ગુરૂપૂર્ણિમાનું ચંદ્રગ્રહણ આ 5 રાશિનાં જાતકોની ચમકાવશે કિસ્મત
16 જુલાઈના રોજ ચંદ્રગ્રહણ સર્જાશે. આ દિવસે ગુરૂપૂર્ણિમા હોવાથી વિશેષ સંયોગ સર્જાશે
દેવીનાં મોતને લઈ મોટો ખુલાસો, અકસ્માત નહીં પણ મર્ડર હોવાનાં પુરાવા આવ્યાં સામે
સ્પેશિયલ મર્ડર કેસ ઉકેલવા માટે જ કેરળ સરકારે આ માણસની નિમણુક કરી હતી.
ભારતીયો માટે આવી ખૂશખબર, આ મોટા ફેરફારથી થશે રાહત
અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં


