રાષ્ટ્રીય સમાચાર

ગુજરાતમાં 27 જુલાઈથી લાગલગાટ ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

બંગાળના અખાતમાં લો-પ્રેશર સર્જાવાને કારણે નૈઋત્યના ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય થવાની શક્યતા

Recent News of રાષ્ટ્રીય સમાચાર

26 જૂલાઇના રિલીઝ કરવામાં આવશે વિક્કીની ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકલ', કેમ?

11 જાન્યુઆરી 2019મા રિલીઝ થયેલી વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી ધ સર્જિકલ' ફરી એક વખત 26 જૂલાઇ એટલે કે કારગિલ દિવસ પર મોટા સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી રહી છે.

Read More

હા, પાકિસ્તાનમાં આતંકી જૂથો સક્રિય છે : ઈમરાન ખાન

આતંકને પાળી પોષીને ઉછેરતું પાકિસ્તાન દુનિયાભરમાં બદનામ છે.

Read More

બે લિંગ સાથે જન્મનાર બાળકનું ઓપરેશન કરી એક લિંગ દૂર કરાયું, વિશ્વમાં 30મો અને ભારતનો બીજો કિસ્સો

સિવિલ હોસ્પિટલમાં બાળકની સફળ સર્જરી કરી વધારાનું લિંગ દૂર કરવામાં આવ્યું

Read More

શિવરાજસિંહ ચૌહાણના નિવેદનથી મધ્યપ્રદેશમાં વધી રાજકીય હલચલ

કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર પડી ગયા બાદ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારની ધડકન વધી ગઇ છે.

Read More

લાલબત્તી સમાન રિપોર્ટ, ગુજરાતના આ 5 જિલ્લાઓમાં ભૂગર્ભજળ 'તળીયે'

જળ એ જ જીવન છે, હવે આવા સંદેશ લખવાથી કાંઈ નહીં થાય

Read More

એક દિવસ ભાજપને ખબર પડશે કે બધુ જ ખરીદી શકાતુ નથીઃ પ્રિયંકા ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે પોતાના અંગત સ્વાર્થવાળા લોકોના લાલચની જીત થઇ છે.

Read More

ગુજરાતી ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો

ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેએ નાની ઉંમરે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે.

Read More

પાણીની તંગી: હરિયાણાના પંદર હજાર ખેડૂતો ચોખાનું વાવેતર છોડી મકાઈ તરફ વળ્યા

હરિયાણમાં પાણીની તંગીએ ચોખાના વાવેતરનો ભોગ લીધો હોવાનું જોવા મળી રહ્યું છે.

Read More

સંસદમાં વડાપ્રધાન મોદીને મળ્યા તેમના ખાસ દોસ્ત, PMએ શેર કરી તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઓફિસમાં દરરોજ મહેમાનો સાથે મુલાકાત કરતા હોય છે

Read More

હવે ટ્રેનમાં સીટ માટે નહીં થાય ઝઘડો, થશે બાયોમેટ્રિક એન્ટ્રી

ટ્રેનોમાં જનરલ ડબ્બામાં ચઢવા માટે યાત્રીઓમાં મારામારી થાય છે

Read More

આ શિવલિંગ પર 10 વર્ષથી નથી થયો અભિષેક, કારણ જાણી થઈ જશો દુખી

શ્રાવણનો મહીનો આવતાજ ભક્તો શિવાલયોમાં અભિષેક કરે છે

Read More

બાંગ્લાદેશી સૈનિકો મેઘાલયમાં ઘૂસી ગયાઃ સડકનું બાંધકામ અટકાવવા આપી ધમકી

સશસ્ત્ર બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના સૈનિકો ભારતીય વિસ્તારના મેઘાલયમાં ઘૂસી ગયા હતા

Read More

સગર્ભા સ્ત્રીઓએ બટાટા ન ખાવાં જોઇએ, લોહીમાં ખાંડની માત્રા વધવાથી ડાયાબિટીસ થઈ શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ તેમનાં સ્વાસ્થ્યની ખૂબ કાળજી લેવી પડે છે.

Read More

જો અમે હાર્યા હોત તો મને ખબર નથી કે હું ફરી ક્રિકેટ રમત કે નહીં: જોસ બટલર

બટલરે કહ્યું કે વર્લ્ડકપ ફાઇનલ પહેલા તે અલગ-અલગ ટૂર્નામેન્ટની 8 ફાઇનલ રમ્યો હતો અને તેમાંથી 7 હાર્યો હતો

Read More

રાહુલ ગાંધીએ કહ્યું- જો ટ્રમ્પનો દાવો સાચો છે તો તેનો અર્થ એ થયો કે મોદી દેશને દગો આપી રહ્યાં છે

વિપક્ષી પાર્ટીએ સંસદમાં ટ્રમ્પના નિવેદન પર વડાપ્રધાન મોદીના મૌન પર સવાલો ઉઠાવ્યાં

Read More

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની 12 મેડિકલ કોલેજમાં સીટોનો કરાયો વધારો

ગુજરાતની તબીબી શિક્ષણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ તક મળે તે માટે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સીટમાં વધારો કરવામાં આવ્યો છે.

Read More

ડેન્ગ્યુ વાયબનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ડેન્ગ્યુ વાયરલ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ડેન્ગ્યુ વાયરલ ફીવરના વાવડ વચ્ચે ગામડાં-નગરોમાં

Read More

અમદાવાદમાં મોડી સાંજથી વરસાદ વાતાવરણમાં ઠંડક

છેલ્લા કેટલાક દિવસથી જારદરા બફારા વચ્ચે વરસાદના લીધે લોકોને રાહત ઘણા લોકોએ પલળવાની મજા માણી

Read More

જય હો ચંદ્રયાન-૨ની અંતે સફળ લોંચિંગ

જય વિજ્ઞાન, જય હિન્દુસ્તાનના નારા વિશ્વભરમાં ગુંજી ઉઠ્યા

Read More