ગુજરાત
Recent News of ગુજરાત
ડીસા માં કોરોનાથી વધુ 2 દર્દીઓના મોત
ડીસા માં કોરોનાથી વધુ 2 દર્દીઓના મોત
પોષડોડાની હેરફેર કરતાં બે ઈસમોને પકડી પાડતી થરાદ પોલીસ
મોરથલ ગામની સીમમાંથી છ લાખનો મુદ્દામાલ ઝડપાયો
ડીસા નહેરૂનગર ટેકરા વિસ્તારના રહીશોમાં રોષ દસ દિવસથી દુર્ગંધ મારતા ગંદા પાણીનો કોઈ નિકાલ કરતો નથી
એક મહિના અગાઉ રોડ બનાવવામાં આવ્યો હતો
પેથાપુર જુગારકાંડમાં જુગાર રમાડનાર બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ, એકની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ
જુગાર રમાડનાર બંને પોલીસકર્મીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ
૮૦ વર્ષનાં થયાં શંકરસિંહ બાપુ
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ઃૐ નમઃ શિવાયઃ ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠશે
કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી શિવભક્તો બની શકે તો ઘરે ઘરે માટીના શિવલિંગ બનાવીને પાર્થિવ પૂજા કરે
અમીરગઢ બનાસનદીમાંથી સાત ફૂટના માદા મગરનું રેસ્ક્યુ કરાયું
વન વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી દાંતીવાડા ડેમમાં છોડયો
વર્ષોથી ગંદા પાણીથી ત્રાસીને મુક્તિ મેળવવા ડીસાના ગુલબાણીનગરના રહીશો આમરણાંત ઉપવાસના માર્ગે
વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતાં રોષ
ડીસાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો
ડીસાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો
પાલનપુર માલણ દરવાજા નજીક પાલિકાના કચરાના ટ્રેક્ટરનો ડ્રાયવર ચાલુ ટ્રેક્ટરે કૂદી પડ્યા
ટ્રેક્ટર પથ્થરમાં અટકી જતા જાહેરમાં રમતા બાળકો બચી ગયા
દર્શનાથીઓ દર્શન કરી શકે તે ઉદ્દેશ્ય શ્રાવણ માસ માટે સોમનાથના દર્શન માટેના સમયમાં ફેરફાર
શ્રાવણ માસમાં મંદિર સવારે ૬.૩૦ના બદલે ૬.૦૦ વાગ્યે ખોલાશે તો રાત્રે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે
પાલનપુરમાં લોક ડાઉનના સમયમાં દારૂની રેલમછેલ
રેલવે સ્ટેશન વિસ્તારમાં દારૂની પીધેલી ધૂત હાલતમાં મહિલા નજરે જોવા મળી
કોરોના સંક્રર્મણના ભયથી સચિવાલયમાં તમામ બ્લોકમાં હેલ્થ સ્ક્રિનિંગ થશે
બે હોમગાર્ડ કર્મચારીઓનું સચિવાલયમાં પ્રવેશતા તમામ કર્મચારીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરાશે
આજે સોમવતી અમાસને દિવાસો.... કાલથી પવિત્ર શ્રાવણ માસ કોરોના મહામારીના કારણે પૂજા, મેળા જેવા પ્રતિબંધો છતાં શિવ મંદિરો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય..ના જયઘોષથી ગૂંજી ઊઠશે
કોરોના ના કહેરના કારણે સામૂહિક પૂજા, ઉત્સવ કે જાહેરમાં વિસર્જન ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
ધાનેરા રેફરલ હોસ્પિટલના મોટાભાગના સ્ટાફને ડેપ્યુટેશનમાં મુકી દેવાયો
ધાનેરાના નબળા રાજકારણનો ભોગ બની રહ્યા છે પ્રજાજનો અને સ્ટાફ
ગેરરીતિના આક્ષેપ છતાં તપાસ કરાતી નથી કમોસમી વરસાદથી વડાવળમાં થયેલા નુકશાની સહાયની યાદીમાં ગોલમાલ
શક્કર ટેટી -તરબૂચનું વાવેતર કર્યા વગર લિસ્ટમાં નામ આવી ગયું
દિયોદર તાલુકાનું ડુચકવાડા ગામ તરસ્યુ
છેલ્લા બે મહિનાથી બોર ફેલ જતાં ગામ લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે
પર્યાવરણ બચાવવા આટલું તો કરી જ શકાય માટીની જ દશામાં ની મુર્તિની ઘરમાં સ્થાપના કરી પૂજા કરો
બી.કે.ન્યૂઝને પ્રજાને અપીલ દસામાની માટીની મૂર્તિની સ્થાપના કરાય
ડીસા પાલનપુર હાઈવે ઉપર ટ્રેલર પલ્ટી મારતાં હાઈવે થયો બંધ
હાઈવે બંધ થતાં વાહનોની લાગી લાંબી કતારો


