ગુજરાત
Recent News of ગુજરાત
બનાસકાંઠાના 14 તાલુકાઓમાં કલેકટરના માર્ગદર્શન હેઠળ સઘન સર્વેલન્સ હાથ ધરતા 10 મ્યુકરમાઇકોસિસના કેસો સામે આવ્યા.

પાલનપુરમાં એક બાજુ પુલનું કામ ચાલુ છે તો બીજી બાજુ વાહનોનું અવર-જવર વધુ હોવાથી લોક ટ્રાફીકમો સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ભીલડી સબ માર્કેટયાર્ડમાં નવી બાજરીની આવક શરૂ થઈ છે. જેમાં બાજરીનો ભાવ પ્રતિમણ ભાવ ૨૭૦થી ૨૮૦ રૂપિયા સુધી રહ્યો હતો.

ખસા ટાકરવાડા રોડ ઉપરથી આજે ગઢ પોલીસ દ્વારા લીલા લાકડા ભરેલા બે ટ્રેકટર ઝડપી લેવામાં આવ્યા હતા.

ગુજરાત : રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 2938 શિક્ષકોને નિમણૂંક પત્ર આપવામાં આવશે

અમદાવાદ : ઓનલાઇન કલાસ માટે આપેલા મોબાઇલમાં 16 વર્ષનો સગીર પોર્ન વીડિયો જોવા લાગ્યો, ફોન લઇ લેતાં આત્મહત્યા કરવાની ધમકી આપી.

કાંકરેજના રૂવેલ ગામના યુવકની ચાંગા ગામની સીમમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી.

થરાદનો બસ કંડકટર મ્યુકરમાઇકોસીસનો બન્યો શિકાર : સારવાર માટે સરકાર પાસે સહાયની કરી માંગ.

ડીસાના એક વેપારીએ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પાંચ કર્મચારીઓ સામે લાંચની ફરિયાદ નોંધાવતા ખળભળાટ.

બનાસકાંઠાના ડીસા-રાધનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં લાગી આગ : ટેન્કર સંપૂર્ણ બળીને ખાખ થતાં વેપારીને લાખોનું નુકશાન.

પાલનપુરમાં ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં સરકારની ગાઈડલાઇનના ધજાગરા : ફોટા પડાવી રક્તદાન કેમ્પ પૂર્ણ કર્યો.

થરાદ-ડીસા હાઈવે ઉપર ખોરડા કોલેજ પાસે પાણીનો બેફામ બગાડ પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું પાણી પુરવઠા ની ઘોર બેદરકારી આવી સામે.

કોરોના થયો અને ડાયાબિટીસ છે તો બ્લેક ફંગસ થઈ જશે તેવા ડરથી અમદાવાદમાં વૃદ્ધે ધાબા પર ઝેરી દવા પી આપઘાત કરી લીધો.

પેટ્રોલ-ડિઝલે પ્રજાનું 'તેલ' કાઢી નાંખ્યું : એક જ મહિનામાં જાણો કેટલા વધ્યા ભાવ.
પેટ્રોલ-ડિઝલે પ્રજાનું 'તેલ' કાઢી નાંખ્યું : એક જ મહિનામાં જાણો કેટલા વધ્યા ભાવ
વડાપ્રધાન મોદીએ કહ્યું - નૌકાદળ-ભૂમિદળ-વાયુસેનાના તમામ જવાન કોરોના સામે લડાઈ લડી રહ્યા; તેમના પર સમગ્ર દેશને ગર્વ
વડાપ્રધાન મોદીએ કહ્યું - નૌકાદળ-ભૂમિદળ-વાયુસેનાના તમામ જવાન કોરોના સામે લડાઈ લડી રહ્યા; તેમના પર સમગ્ર દેશને ગર્વવડાપ્રધાન મોદીએ કહ્યું - નૌકાદળ-ભૂમિદળ-વાયુસેનાના તમામ જવાન કોરોના સામે લડાઈ લડી રહ્યા; તેમના પર સમગ્ર દેશને ગર્વ
રાજકોટમાં પબ્લિક સ્કૂલના સંચાલકની દાદાગીરી, પહેલા પુરી ફી ભરો પછી જ પરિણામ આપીશું, વાલીઓને ધમકીપત્ર મોકલ્યો.

રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી : કોરોનાની ત્રીજી લહેરને સરકાર પહોંચી નહીં શકે, યુવાનોને વેક્સિન નહીં આપો તો કેવી રીતે બચાવી શકશો?

બનાસકાંઠામાં દિયોદર પાસે કેનાલમાંથી 15 દિવસ અગાઉ મળેલી લાશનો ભેદ ઉકેલાયો : પોલીસે અત્યારે હત્યારા ભાગીદાર સહિત ત્રણ લોકોની અટકાયત કરી.

દિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી.